તિબેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સંદર્ભ ત્રૂટિ નિવારણ
લીટી ૬૯:
તિબેટન સામ્રાજ્ય ૭મી સદીમાં ઉભરી આવ્યું પણ ટૂંક સમયમાં જ તેનું પતન થતા આખો વિસ્તાર વિવિધ પ્રદેશોમાં વહેંચાઈ ગયો. પશ્ચિમ અને મધ્ય તિબેટનો ઘણોબધો ભાગ એક અથવા બીજા સમયે લ્હાસા, શિગાત્સે કે નજીકના અન્ય સ્થળોના રાજકીય પ્રભાવ હેઠળ રહ્યો હતો, અને આ બધા પ્રદેશો મોન્ગોલ અને ચીનના શાસન હેઠળ હતા. ખામ અને આમ્ડો નામના પૂર્વીય વિસ્તારોમાં નાના રજવાડાઓ કે ગામડાઓના પંચોના શાસન હેઠળ મહદંશે સ્વાયત્ત સત્તા રહી, પરંતુ તે વિસ્તારો પણ ઘણી વખત સીધા ચીની શાસન હેઠળ આવી ચુક્યા હતા, ખાસ કરીને ચામ્ડોના યુદ્ધ પછી. આ વિસ્તારનો ઘણો મોટો હિસ્સો ચીનના સિચુઆન અને ક્વિન્ઘાઇ પ્રાંતમાં ભેળવી દેવામાં આવ્યા હતા. તિબેટની હાલની સીમા છે તે ૧૮મી સદીમાં જ નિર્ધારિત કરી દેવામાં આવી હતી.<ref>Goldstein, Melvyn, C.,''Change, Conflict and Continuity among a Community of Nomadic Pastoralist: A Case Study from Western Tibet, 1950–1990'', 1994, '''What is Tibet? – Fact and Fancy''', pp76-87</ref>
 
૧૯૧૨માં ક્વિંગ રાજવંશ સામે થયેલા બળવા પછી ક્વિંગ સૈનિકોને નિશસ્ત્ર કરીને તિબેટ ક્ષેત્રની બહાર ખદેડી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૧૯૧૩માં તિબેટ ક્ષેત્રએ પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો, જેને ચીની સરકારની માન્યતા પ્રાપ્ત થઈ નહોતી.<ref>Clark, Gregory, "''In fear of China''", 1969, saying: ' ''Tibet, although enjoying independence at certain periods of its history, had never been recognised by any single foreign power as an independent state. The closest it has ever come to such recognition was the British formula of 1943: [[suzerainty]], combined with [[autonomy]] and the right to enter into diplomatic relations.'' '</ref> પાછળથી લ્હાસાએ ચીનના ઝિકાંગ ક્ષેત્રના પશ્ચિમ ભાગ પર કબ્જો જમાવી દીધો. તિબેટ ક્ષેત્રની સ્વતંત્રતા ૧૮૫૧ના ચામ્ડોનાં યુદ્ધ સુધી ટકી, પણ ત્યાર બાદ તિબેટને ચીની ગણરાજ્યમાં સમાવી લેવામાં આવ્યું અને ૧૯૫૯માં બળવો થાય એ પહેલા એને રોકી લેવામાં આવ્યો અને ત્યાર પહેલાની તિબેટન સરકારને બરખાસ્ત કરવામાં આવી.<ref name="bbc">{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/asia-pacific/7299221.stm |work=BBC News | title=Q&A: China and Tibet | date=2008-06-19૧૯ જૂન ૨૦૦૮}}</ref> આજે [[ચીન]] પશ્ચિમ અને મધ્ય તિબેટ પર તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર નામથી શાસન કરે છે જ્યારે પૂર્વના વિસ્તારો મહદંશે સિચુઆન, ક્વિન્ઘાઇ અને આસપાસના પ્રાંતોમાં સ્વાયત્ત વંશિય સમુદાયોના વડપણ હેઠળ વહિવટ ચલાવે છે. તિબેટના રાજકીય દરજ્જાને લઈને અવારનવાર વિવાદ ઉભો થતો રહો છે.<ref name="lee">{{cite web
| url = http://sites.google.com/site/tibetanpoliticalreview/articles/tibetsonlyhopelieswithin
| title = Tibet's only hope lies within
લીટી ૭૮:
| publisher=The Asia Times
| accessdate =૧૦ મે ૨૦૧૧
| quote = Robin [alias of a young Tibetan in Qinghai] described the region as a cauldron of tension. [[Tibetan people|Tibetans]] still were infuriated by numerous arrests in the wake of the 2008 protests. But local Tibetans had not organized themselves. 'They are very angry at the Chinese government and the Chinese people,' Robin said. 'But they have no idea what to do. There is no leader. When a leader appears and somebody helps out they will all join.' We ... heard tale after tale of civil disobedience in outlying [[hamlet]]s. In one village, Tibetans burned their Chinese flags and hoisted the banned Tibetan Snow Lion flag instead. Authorities ... detained nine villagers ... One nomad ... said 'After I die ... my sons and grandsons will remember. They will hate the government.'
}}</ref> પ્રસ્થાપિત સરકાર અને તેમની સાથે મતભેદ ધરાવનાર દળો કે જે દેશવટો ભોગવી રહ્યા છે તેમની વચ્ચે તણાવ પ્રવર્તે છે.<ref>{{cite news| url=http://news.bbc.co.uk/2/hi/asia-pacific/country_profiles/4152353.stm |work=BBC News | title=Regions and territories: Tibet | date=2010-12-11૧૧ ડિસેમ્બર ૨૦૧૦}}</ref>
એમ પણ કહેવામાં આવે છે કે તિબેટની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનારાઓની તિબેટમાં જ ધરપકડ કરવામાં આવી છે અથવા તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે.<ref>[https://www.nytimes.com/2009/02/19/world/asia/19tibet.html?th&emc=th&_r=0 China Adds to Security Forces in Tibet Amid Calls for a Boycott]</ref>