હોકી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪:
'''હોકી''' ભારતની રાષ્ટિય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે (J) આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળી(ગોલપોસ્ટ)માં દાખલ કરાવવાનો હોય છે.
===માહિતી===
[[Image:Field hockey.jpg|250px|thumb|left|મેદાની હોકીની રમત.]]
ફેલ્ડ હૉકી પથ્થરીયા, ઘાસના, રેતીના કે પાણી આધારીત નકલી સપાટી પર એક નાનકડા સખત બૉલ થી રમવામાં આવે છે. આ રમત પુરિષો અને સ્ત્રીઓમાં સમ્ગ્ર વિશ્વમાં ખાસ કરીને યુરોપ ઍશિયા, ઑસ્ટ્રૅલિયા અને દક્ષિણ આફ્રીકા માં પ્રખ્યાત છે. મોટે ભાગે આ રમત સમ્જાતીય ટીમો વચ્ચે રમાય છે. પણક્યારેક તે પુરુષો અને મહિલાઓ ની મિશ્ર તીમો વચ્ચે પણ રમાય છે.
Field hockey is played on gravel, natural grass, sand-based or water-based [[artificial turf]], with a small, hard ball. The game is popular among both males and females in many parts of the world, particularly in [[Europe]], [[Asia]], [[Australia]], and [[South Africa]]. In most countries, the game is played between single-sex sides, although they can be mixed-sex.
આ રમતની નિયંત્રણ સંસ્થા એ ૧૧૬ સદસ્ય ધરાવતી ઍન્ટરનેશનલ હૉકી ફેડરેશન તરીકે ઓળખાય છે. પુરોષોની હૉકી દરેક ઉનાળુ ઑલમ્પિકમાં ૧૯૦૮થી (૧૯૧૨ અને ૧૯૨૪ સિવાય)રમાય છે. જ્યારે મહિલા હૉકી ૧૯૮૦માં શરૂ થઈ હતી.
આધુનિક ફીલ્ડ હૉકી સ્ટીક અંગ્રેજી ના અક્ષર J આકારની હોય છે. તે લાકડું, ફાયબર ગ્લાસ કે કાર્બન ફાયબરને મિશ્ર કરીને બનાવાય છે.
રમવાના છેડા પર એક અંકોડા જેવો ભાગ હોય છે.
The governing body is the 116-member [[International Hockey Federation]] (FIH). Men's Field hockey has been played at each [[Field hockey at the Summer Olympics|summer Olympic Games]] since 1908 (except 1912 and 1924), while Women's Field Hockey has been played each summer Olympic Games since 1980.
Modern [[field hockey stick]]s are J-shaped and constructed of a composite of wood, glass fibre or carbon fibre (sometimes both) and have a curved hook at the playing end, a flat surface on the playing side and curved surface on the rear side.
There are 4000-year-old drawings in Egypt of a game resembling field hockey being played. While current field hockey appeared in the mid-18th century in [[England]], primarily in schools, it was not until the first half of the 19th century that it became firmly established. The first club was created in 1849 at [[Blackheath, London|Blackheath]] in south-east [[London]]. Field hockey is the [[national sport]] of [[India]] and [[Pakistan]]<ref>[http://www.surfindia.com/sports/field-hockey.html Hockey,Field Hockey,Hockey Game,Hockey Sports,Hockey History,Hockey India<!-- Bot generated title -->]</ref>.
 
"https://gu.wikipedia.org/wiki/હોકી" થી મેળવેલ