આના સાગર તળાવ, અજમેર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કોમન્સ વગેરે.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનુંNo edit summary
લીટી ૭:
|basin_countries=[[ભારત]]
}}
'''આના સાગર તળાવ''' અથવા '''આણા સાગર તળાવ''' [[ભારત]] દેશમાં [[રાજસ્થાન]] રાજ્યના [[અજમેર]] વિભાગમાં આવેલઆવેલું એક કૃત્રિમ તળાવ છે.
 
== ઇતિહાસ ==
આ તળાવનું નિર્માણ [[પૃથ્વીરાજ ચૌહાણ]]ના પિતામહદાદા અરુણોરાજ અથવા આનાજી ચૌહાણ દ્વારા ૧૨મી સદીના મધ્ય ભાગમાં (ઇ.સ. ૧૧૩૫-૧૧૫૦) કરાવવામાં આવ્યું હતું. આનાજી દ્વારા નિર્મિત થયું હોવાને કારણે આ તળાવનું નામકરણ ''આના સાગર'' અથવા ''આણા સાગર '' પ્રચલિત થયાનું માનવામાં આવે છે.
 
== બાંધકામ ==
તળાવ માટેતળાવનું નિર્માણકામ સ્થાનિક વસ્તી પાસે કરાવવામાં આવ્યું હતું. ૧૬૩૭ના સમયમાં [[શાહજહાં]] દ્વારા તળાવના કિનારે લગભગ ૧૨૪૦ ફુટ લંબાઈનોલંબાઈના કઠેડાનું તેમ જ પાળ પર આરસપહાણની પાંચ બારાદરીઓનું બાંધકામ કરાવ્યું હતું. તળાવની બાજુમાં આવેલઆવેલા '''દૌલત બાગનુંબાગ'''નું નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું, જે '''સુભાષ ઉદ્યાન તરીકે''' પણ ઓળખાય છે. આના સાગરનો વિસ્તાર લગભગ ૧૩ કિલોમીટર જેટલા પરિઘમાં ફેલાયેલ છે.<ref>[https://sites.google.com/site/ajmervisit/ajamera-mem-kya-dekhem/anasagara-jhila આના સાગર તળાવ]</ref>
 
== સંદર્ભો ==