લગ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું વધારાની વિગતો હટાવી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[Image:Newly wed Couple.JPG|thumb|right|[[નવપરણિત]] ભારતીય દંપતિ]]
વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને '''લગ્ન''' (અંગ્રેજી:{{lang-en|Marraige}}) ઓળખવામાં આવે છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે (Marriage is an Institution).
 
[[હિંદુ ધર્મ|હિંદુ]] પરંપરા મુજબ લગ્નને ''વિવાહ સંસ્કાર'' કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે. લગ્ન પછીના સહજીવનમાં [[સ્ત્રી]] જે પુરુષ સાથે વિવાહ સંસ્કારથી જોડાઈ હોય એની [[પત્ની]] અને [[પુરુષ]] જે સ્ત્રી સાથે વિવાહ સંસ્કારથી જોડાયો હોય એના [[પતિ]] તરીકે ઓળખાય છે.
 
હિંદુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે. લગ્ન પછીના સહજીવનમાં [[સ્ત્રી]] જે પુરુષ સાથે વિવાહ સંસ્કારથી જોડાઈ હોય એની [[પત્ની]] અને [[પુરુષ]] જે સ્ત્રી સાથે વિવાહ સંસ્કારથી જોડાયો હોય એના [[પતિ]] તરીકે ઓળખાય છે.
 
=== લગ્ન અને ધર્મ ===
* [[ખ્રિસ્તી ધર્મ|ખ્રિસ્તી]]
* [[ઇસ્લામ]]
* [[યહૂદી ધર્મ|યહુદી]]
* [[હિંદુ ધર્મ|હિંદુ]]
* [[બૌદ્ધ ધર્મ|બોદ્ધ]]
* [[શીખ]]
* [[વિક્કા]]
{{સ્ટબ}}
 
"https://gu.wikipedia.org/wiki/લગ્ન" થી મેળવેલ