કૃત્રિમ હીરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:CZ brilliant.jpg|300px|thumb|કૃત્રિમ હીરા - ક્યૂબિક ઝાર્કોનિયા]]
'''કૃત્રિમ હીરા''' ({{lang-en|Cubic zirconia}}) મનુષ્ય દ્વારા નિર્મિત હીરા છે, જેમાં ક્યૂબિક ઝાર્કોનિયા નામક કુદરતી હીરાની સૌથી નજીકનું દ્રવ્ય હોય છે. કુદરતી હીરા સાથે સરખામણીમાં આશરે ૮૦ % જેટલા ગુણધર્મો આ કૃત્રિમ હિરામાં હોય છે. આની શોધ ઈ. સ. ૧૮૯૨ના સમયમાં થઈ હતી<ref>{{cite journal|author=Bayanova, T.B.|doi=10.1134/S0869591106020032|title=Baddeleyite: A promising geochronometer for alkaline and basic magmatism|year=૨૦૦૬|journal=Petrology|volume=14|issue=2|pages=187}}</ref>. આ દ્રવ્ય ઝાર્કોનિયમ ઓકસાઈડ સ્વરૂપે જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તેને ૧૪૦૦ સેન્ટિગ્રેડ તાપમાને પ્રક્રિયા કરી મોટા ટુકડા (૫ સેમી લાંબા અને ૨.૫ સેમી પહોળા) બનાવવામાં આવે છે. આ ટુકડાઓમાં સેરિયમ, ક્રોમિયન, નિયોડિયમ, એર્બિયમ અને ટાઈટેનુયમનું મિશ્રણ કરી અનુક્રમે પીળા, લીલા, રાણી (પર્પલ), ગુલાબી અને સોનેરી રંગના હીરા બનાવવામાં આવે છે. કુદરતી હીરાની માફક તેમાં પાસા પાડી બજારમાં મૂકવામાં આવે છે<ref>{{cite web|title=Designer Enhanced Gemstones|url=http://azotic.us/gems.php|publisher=Azotic Coating Technology, Inc |accessdate=3 November 2010|year=2010}}</ref>. કુદરતી હીરા કરતાં અનેકગણું મૂલ્ય ઓછું હોવાને કારને તેનો ઘરેણાં બનાવવામાં તેમ જ ઉદ્યોગક્ષેત્રે વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.
 
[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]