ભેંસાણ, જૂનાગઢ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
expand
અંગ્રેજી વિકિમાંથી વિસ્તૃત.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
expand{{translate}}
{{Infobox Indian Jurisdiction |
native_name = ભેંસાણ |
Line ૯ ⟶ ૮:
district = જુનાગઢ |
altitude = |
population_as_of = ૨૦૧૧ |
population_as_of = ૨૦૧૧<ref>{{cite web|url=http://www.census2011.co.in/data/village/514552-bhesan-gujarat.html|title=Bhesan Population - Junagadh, Gujarat|accessdate=૧૫ ઓક્ટોબર ૨૦૧૬}}</ref> |
population_total = ૧૧૩૫૮ |
population_as_ofpopulation_total_cite = ૨૦૧૧<ref name="c11">{{cite web|url=http://www.census2011.co.in/data/village/514552-bhesan-gujarat.html|title=Bhesan Population - Junagadh, Gujarat|accessdate=૧૫ ઓક્ટોબર ૨૦૧૬}}</ref> |
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = ૯૧૨૮૭૩ |
postal_code = ૩૬૨૦૨૦ |
vehicle_code_range = જીજે-૧૧ |
sex_ratio = ૯૧૭ |
સ્થિતિ = યોગ્ય
}}
'''ભેંસાણ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના [[ભેંસાણ તાલુકો|ભેંસાણ તાલુકા]]નું મુખ્યનગર મથકઅને છે.તાલુકાનું જિલ્લામુખ્ય મથક [[જુનાગઢ]]થી ભેંસાણ ૩૪ કી.મી.ના અંતરે આવેલું છે.
 
== ઇતિહાસ ==
લોકવાયકા મુજબ આ નગર નાનું નેસ હતું. કેટલાક રાજપૂતોને અહીં તેમની ખોવાયેલી ભેંસો મળી આવી હતી અને તેમણે આ સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું અને ભેંસ પરથી આ સ્થળનું નામ ભેંસાણ પડ્યું હતું.<ref name="bg">{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text)|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૩૯૮–૩૯૯}}</ref>
 
૧૮૩૦ના દાયકામાં હમીર મેહરે નગર પર આક્રમણ કર્યું હતું. ભેંસાણ નજીક ટીંબડી પર મળેલ તામ્રપત્ર આ સ્થળનું નામ ભાસંત હતું તેવું દર્શાવે છે, જે કદાચ ભેંસાણનું પ્રાચીન નામ હશે.<ref name="bg"/>
 
બ્રિટિશ શાસન સમયે તે મહાલનું મુખ્ય મથક હતું અને વહીવટદાર તેમજ પ્રથમ દરજ્જાના જજ અહીં રહેતા હતા.<ref name="bg"/>
 
== ભૂગોળ ==
ભેંસાણ જિલ્લા મથક [[જુનાગઢ]]થી પૂર્વ દિશામાં ૩૪ કિ.મી. દૂર [[ઉબેણ નદી]]ના કાંઠા પર પર ઉબેણીયા ટીંબા તરીકે ઓળખાતા ઉંચાણ વાળા વિસ્તારમાં આવેલું છે (જે ગામથી {{convert|3|mi|km}} દૂર છે).
 
== વસ્તી ==
ભેંસાણની વસ્તી ૧૮૭૨માં મુખ્યત્વે વાણિયા, બ્રાહ્મણ, લોહાણા અને કણબી જ્ઞાતિઓ અને ૩૦૨૯ વ્યક્તિઓની હતી. ૧૮૭૮-૭૯માં પડેલા દુષ્કાળને કારણે ૧૮૮૧માં વસ્તી ઘટીને ૧૬૩૧ વ્યક્તિઓની થઇ ગઇ હતી.<ref name="bg"/>
 
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભેંસાણની વસ્તી ૧૧,૩૫૮ વ્યક્તિઓની છે.<ref name="c11" />
 
== અર્થતંત્ર ==
ભેંસાણ તાલુકાનું કપાસ ઉત્તમ કક્ષાનું ગણાય છે.<ref name="bg"/>
 
== જોવાલાયક સ્થળો ==
દેવીદાસ નામના સ્થાનિક અહીં વસતા હતા, જે તેમની ચમત્કારિક અને દૈવી શક્તિઓને કારણે સત્ય દેવીદાસ તરીકે ઓળખાય છે. તેમની સમાધિ ભેંસાણથી ઇશાન ખૂણે {{convert|2|mi|km}} દૂર આવેલી છે. [[અષાઢ સુદ ૨|અષાઢ સુદ બીજ]]ના દિવસે અહીં મેળો ભરાય છે અને સાધુઓ લોકોને અન્ન વહેંચે છે. અહીંના પવિત્ર સ્થળે કુષ્ઠરોગનું નિવારણ થાય છે એવું કહેવાય છે, જેથી ઘણાં લોકો અા સ્થળની મુલાકાત લે છે.<ref name="bg"/>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[File:PD-icon.svg|10px]] આ લેખ હવે [[પબ્લિક ડોમેન]]માં પ્રકાશિત પ્રકાશન {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Kathiawar|url=https://archive.org/details/1884GazetteerByBombayPresidencyVol8Kathiawar349D|year=૧૮૮૪|publisher=Printed at the Government Central Press, Bombay|volume=VIII|pages=૩૯૮–૩૯૯}} માંથી લખાણ ધરાવે છે.
{{સબસ્ટબ}}
 
{{સ્ટબ}}
 
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]