દોઆબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
 
લીટી ૨:
[[ચિત્ર:Punjabdoabs1.jpg|thumb|400x400px|ઉત્તર ભારતીય ઉપખંડના પ્રસિદ્ધ દોઆબ]]
 
'''દોઆબ''' ({{lang-en|Doab}}) બે નદીઓ વચ્ચેના વિસ્તારને કહેવાય છે. તે 'દો' (હિંદીમાં બે-૨) અને 'આબ' (એટલે કે 'પાણી') આ શબ્દોના સમાસ વડે બનેલ છે, જેમ કે [[ગંગા નદી|ગંગા]] અને [[યમુના]] નદીઓ વચ્ચેનો ભૂપ્રદેશ. વિશ્વમાં આ પ્રકારના ઘણા દોઆબ છે, જેમ કે દજલા દોઆબ અને ફરાત દોઆબ વગેરે. પણ [[ભારત]]માં દોઆબ ખાસ કરીને ગંગા, યમુના નદીઓના મધ્ય ક્ષેત્રને જ કહેવામાં આવે છે, જે ઉત્તર પ્રદેશમાં શિવાલિક પહાડીઓથી [[અલ્હાબાદ]] ખાતે બંને નદીઓના સંગમ સુધી ફેલાયેલ છે. નીચેનો દોઆબ જે [[ઈટાવા|ઇટાવા]] જિલ્લાથી અલ્હાબાદ સુધી ફેલાયેલ છે, તેને અંતર્વેદ કહેવામાં આવે છે.
 
== ગંગા-યમુના દોઆબ ==
"https://gu.wikipedia.org/wiki/દોઆબ" થી મેળવેલ