ભાવનગર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૮:
| archiveurl= http://web.archive.org/web/20070817025546/http://bhavnagar.com/history.asp| archivedate= ૧૭ August ૨૦૦૭ <!--DASHBot-->| deadurl= no}}
</ref>નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી બ્રીટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.
 
 
દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે. ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે [[ગૌરીશંકર ઉદયશંકર ઓઝા|ગગા ઓઝા]], [[શામળદાસ]] અને [[પ્રભાશંકર પટ્ટણી]] ખૂબ જ પ્રજાવત્સલ હતા.
Line ૪૪ ⟶ ૪૩:
==સત્તાનો ઈતિહાસ==
====રાજવીઓ====
[[File:Thakur_of_Bhavnagar_in_the_1870s.jpg|thumb|253x253px|ભાવનગરના ઠાકોરસાહેબ, ૧૮૭૦નો દાયકો]]
{| Border="0" cellpadding="5" cellspacing="7" style="" min-width="50%" width="auto" max-width="75%"
|-
લીટી ૧૩૩:
|}
 
==નાણું અને વેપાર ==
[[સપ્ટેમ્બર ૮|૮મી સપ્ટેમ્બર]] ૧૮૪૦ના દિવસે ભાવનગર રાજ્યના ઠાકોર વજેસિંગ અને બ્રીટીશ સત્તા વચ્ચે થયેલા કરાર મુજબ ભાવનગરનું ચલણી નાણું '''ઇમ્પિરીયલ રૂપીયો''' હતું<ref name="રેફ૧"></ref>. એ પહેલા ભાવનગરનાં ચલણ છાપખાનામાં ભાવનગર રાજ્ય પોતાના તાંબા અને ચાંદીના સિક્કા છાપતું હતું<ref name="રેફ૧"></ref>.
 
== સંદર્ભ ==
{{reflist}}
 
== બાહ્ય કડીકડીઓ ==
* {{commonscat inline|Bhavnagar State|ભાવનગર રજવાડું}}
 
{{ભાવનગર શહેર}}
==બાહ્ય કડી==
 
[[શ્રેણી:ભાવનગર]]