Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬:
 
તમારા યોગદાન માટે આભાર! તમે જો નવો ઢાંચો બનાવો ત્યારે અંગ્રેજી વિકિના ઢાંચા સાથે વિકિડેટાની કડી જોડશો તો ઢાંચો અપડેટ કરવામાં (ભવિષ્યમાં) સરળતા રહેશે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૧૪, ૨૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
 
== ચકાસણી કર્યા વગર મોડ્યુલમાં ફેરફાર ==
 
સભ્યશ્રી, આપના તાજેતરના યોગદાનો બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિકિપીડિયામાં નવા સભ્યો હંમેશા આવકાર્ય છે! જોકે તમે કરેલો [https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%3ACitation%2FCS1%2FDate_validation&type=revision&diff=487828&oldid=428267 આ ફેરફાર] ચકાસણી કર્યા વગરનો હતો. ભવિષ્યમાં ચકાસણી-ટેસ્ટ કર્યા વગર મોડ્યુલ-વિભાગ કે ટેમ્પલેટ-ઢાંચામાં ફેરફારો ના કરવા વિનંતી છે. તમને મદદ કે માર્ગદર્શન જોઇતું હોય તો મને, અન્ય સભ્યો કે પછી ચોતરા પર પૂછવા વિનંતી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૧૬, ૧૧ એપ્રિલ ૨૦૧૭ (IST)