બર્બરિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
જોડણી સુધારી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૧:
'''બર્બરિક''' એ [[મહાભારત]] ગ્રંથમાં દર્શાવ્યા મુજબનું એક પાત્ર છે. મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક [[ભીમ]]નો પૌત્ર એટલે કે [[ઘટોત્કચ]]નો પુત્ર હતો. એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. જ્યારે તે યુધ્ધમાં લડવા માટે જાય છે, ત્યારે [[કૃષ્ણ]] સામે મળે છે અને કહે છે કે તારો ગુરુ કોણ્ છે ત્યારે બર્બરિક કહે છે કે તમે જ મારા ગુરુ છો ત્યારે ભગવાન ગુરુદક્ષિણામા તેનુ મસ્તક માગી લે છે. બબરિક નુ અત્યાર નૂ નામ બળીયાદેવ મહારાજ છે
{{મહાભારત}}
 
{{સબસ્ટબ}}