"ઇસુ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
નાનું (સુધારો જરૂરી. સ્ટબ.)
{{સુધારો}}
{{સુધારો}}[[ચિત્ર:StJohnsAshfield StainedGlass GoodShepherd-frame crop.jpg|300px|thumb|right|ઈસુ]]'''ઇસુ''', ઇસા મસીહ, કે jesus christ (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વર નો પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહીતી અને તેમના ઉપદેશો [[બાઇબલ]] ના નવાકરાર ના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક) માં જોવા મળે છે.
[[ચિત્ર:StJohnsAshfield StainedGlass GoodShepherd-frame crop.jpg|300px|thumb|right|ઈસુ]]
{{સુધારો}}[[ચિત્ર:StJohnsAshfield StainedGlass GoodShepherd-frame crop.jpg|300px|thumb|right|ઈસુ]]'''ઇસુ''', ઇસા મસીહ, કે jesus christ (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વર નો પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહીતી અને તેમના ઉપદેશો [[બાઇબલ]] ના નવાકરાર ના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક) માં જોવા મળે છે.
 
== જન્મ ==
 
કહેવાય છે કે ઇસુનો જન્મ ઇ.સ્.પુર્વે ૨ સદીમાં [[ઇઝરાયેલ]] ના [[નાઝરેથ]] પ્રાંતના [[બેથલેહેમ]] ગામમાં એક ગાભણમાં થયો હતો. તેમની માતાનુ નામ મરીયમ હતું, અને ઇસુનાં જન્મ સમયે તેઓ કુંવારા હતા (ફક્ત નામ ખાતર તેમનુ લગ્ન યુસુફ સાથે થયુ હતું). બાઇબલ અનુસાર મરીયમ ને ઇશ્વર તરફથી સંદેશો મળ્યો હતો કે તેમના ગર્ભ થી ઇશ્વર પુત્ર જન્મ લેશે. યહુદી ધર્મ ના ધર્મીક આગેવાનો દ્વારા સદીઓ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક ઉધ્ધારક કે મુક્તિદાતા આવશે અને તે કુંવારી સ્ત્રી ના પેટે જન્મ લેશે. પવિત્ર આત્મ દ્વારા મરિયમ ને ગર્ભ રહ્યો અને તે ગર્ભવતી થયી (મથ્થી 1:23). જન્મજાત ઇસુ અને તેમનો પરીવાર યહુદી હતા.
 
== જન્મ અને બાળપણ ==
 
પોણા ૨ હજાર વર્ષ પહેલાની વાત છે. પેલેસ્ટાઇન માં તે સમયે હેરોદ રાજાનું શાસન હતું. સમ્રાટ ઓગસ્ટસ નાં આદેશ થી રોમ માં વસ્તીગણતરી થઇ રહી હતી, તેથી તેમાં ભાગ લેવા યુસુફ નામનો યહુદી સુથાર નાઝરેથ નગર થી બેથલેહેમ તરફ રવાના થયો ત્યાંજ તેમની પત્ની મરીયમ નાં ગર્ભ થી ઇસુ નો જન્મ થયો.<br />
 
== ઇસુ નું બાપ્તીસ્મા અને ઉપદેશો ==
[[ચિત્ર:Trevisani baptism christ.JPG|100px|thumb|right|]]
ઇસુ જ્યારે ૩૦ વર્ષ ના થયા ત્યારે એક દિવસ તેમણે સાંભળ્યું કે પાસેની યર્દન નદી ના કિનારે એક પ્રભુનો સેવક રહે છે. જેમનુ નામ [[યોહાન]] હતું, ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા અને પોતાના પાપો ની ક્ષમા માંગીને યર્દન નદી માં ડુબકી લગાવી બાપ્તીસ્મા (ધાર્મીક વિધી)લેતા, ઇસુ પણ તેમની પાસે બાપ્તીસ્મા લેવા ગયા.[[ચિત્ર:Trevisani baptism christ.JPG|100px|thumb|right|]]
ઇસુએ જ્યારે બાપ્તીસ્મા લીધુ ત્યારે એક સફેદ કબુતર આવી ને તેમના પર બેઠું જે ઇશ્વરનો સંકેત હતો કે આ એજ વ્યકિત છે જેની ભવિષ્યવાણી અગાઉ થતી હતી. ઇસુ એક ઉત્તમ શિક્ષક હતા.તે ચાહતા હતા કે લોકો વિચાર કરે. પ્રતિદિનના જીવનની વાતો લઇને તેમાંથી તઓ ઉદાહરણ આપતા. એકવાર ઇસુ તેમના અનુયાયીઓ સાથે એક પર્વત પર બેઠા હતાં અને તેમણે ત્યાં સુંદર પ્રવચન આપ્યું જે "ગિરિ પ્રવચન" તરીકે ઓળખાય છે.
 
{{commons|Special:Search/Jesus}}{{સ્ટબ}}
{{સ્ટબ}}
 
[[શ્રેણી:યહૂદી ધર્મ]]

[[શ્રેણી:ધાર્મિક લેખ]]
[[શ્રેણી:યહૂદી]]
[[શ્રેણી:ખ્રિસ્તી ધર્મ]]
[[શ્રેણી:ધાર્મિક લેખવ્યક્તિત્વ]]