બાળાજી વિશ્વનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૨:
 
''' બાલાજી વિશ્વનાથ''' (૧૬૬૨-૧૭૨૦) પ્રથમ ''પેશવા'' (પ્રધાનમંત્રી માટે [[મરાઠી ભાષા|મરાઠી]] શબ્દ) હતા. તેઓ ઘણી વખત '''પેશવા બાલાજી વિશ્વનાથ નામથી''' ઓળખાય છે. તેઓ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા અને ૧૮મી  સદી દરમિયાન મરાઠા સામ્રાજ્યના પ્રભાવકારક નિયંત્રણ તેમના હાથમાં આવ્યું હતું. બાલાજી વિશ્વનાથે શાહુજીને સહાય કરી અને રાજ્ય પર પકડ મજબૂત બનાવી હતી. તેના પહેલાં માંહોમાંહેના યુદ્ધ, અને [[ઔરંગઝેબ]]<nowiki/>ને આધીન મોગલોના હુમલાને કારણે મરાઠા સામ્રાજ્ય નબળી સ્થિતિ બની ગઈ હતી.
 
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:મરાઠી લોકો]]