ઉલ્કા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 63.131.248.134 (talk) દ્વારા કરેલ ફેરફારોને Rotlink દ્વારા કરેલા છેલ્લા સુધારા...
લીટી ૨:
[[Image:Meteor burst.jpg|thumb|right|200px|ઉલ્કાવર્ષા]]
 
'''ઉલ્કા''' એ [[સૌરમંડળ]]માં વેરાયેલા રેતકણ જેવડાં નાના કદથી લઇ અને વિશાળ મોટા પથ્થરનાં કદનાં ભંગારનાં કણો છે. આ પ્રકારનાં નાના મોટા પદાર્થો જ્યારે [[પૃથ્વી]]નાં [[ગુરૂત્વાકર્ષણ]]ને કારણે ખેંચાઇ આવે છે, ત્યારે તે વાતાવરણનાં ઘર્ષણને કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશીત પથ દર્શાવે છે, જેને સામાન્ય ભાષામાં આપણે "helpખરતો meતારો" withકે this"ઉલ્કાપાત" mfકહીએ lifeછીએ. pla પદાર્થ (meteoroid)ક્યારેક વાતાવરણમાં સંપુર્ણ ભસ્મીભુત ન થતાં જમીન સુધી પહોંચી આવે છે, જેને પણ 'ઉલ્કા' (meteorite) કહેવાય છે.
 
==ચિત્ર ગેલેરી==