શંતનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
સંસ્કૃતઃ
લીટી ૧:
[[Image:Ravi Varma-Shantanu and Satyavati.jpg|right|thumb|250px| મત્સ્ય કન્યા [[સત્યવતી]]ને મનાવતા શાંતનુ. ચિત્રકાર [[રાજા રવિ વર્મા]].]]
[[હિંદુ ધર્મ]]ના પૌરાણિક શાસ્ત્રો પૈકીના મહાગ્રંથ [[મહાભારત]]માં વર્ણવ્યા અનુસાર [[હસ્તિનાપુર]] નરેશ '''શાંતનુ''' (સંસ્કૃતઃ शान्तुनः) ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ [[પાંડવ|પાંડવો]] તથા [[કૌરવ|કૌરવો]]ના પૂર્વજ પણ હતા. શાંતનુનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુરના રાજા પ્રતિપાને ત્યાં પાછલી જીંદગીમાં સૌથી નાના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સૌથી મોટા ભાઈ દેવપીએ રોગથી પિડાઇને સંન્યાસ લીધો હતો તથા વચ્ચેના ભાઈની સમગ્ર [[આર્યાવ્રત]]ની ભૂમિ જીતવાની નેમને લીધે શાંતનુ હસ્તિનાપુરના રાજા થયા. રાજા પ્રતિપાએ તપ દ્વારા ઇન્દ્રિયોને શાંત કર્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો, માટે તેનું નામ '''શાંતનું''' રાખવામાં આવ્યું હતું.
 
== પૂર્વ જન્મ ==