વિક્રમ સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું આંતરિક કડીઓ ઉમેરી
લીટી ૧:
'''વિક્રમ સંવત''' એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા [[હિંદુ ધર્મ]]ના વૈદિક [[પંચાંગ]]ની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ઉત્તર ભારત અને [[ગુજરાત|ગુજરાતમાં]] વિક્રમ સંવત અનુસરવામાં આવે છે.
 
== ઇતિહાસ ==
એક માન્યતા પ્રમાણે રાજા [[વિક્રમાદિત્ય|વિક્રમાદિત્યએ]] શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે સત્તાવનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં [[સોલંકી વંશ|સોલંકી રાજાઓના]] સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.
 
== મહિનાઓ ==