ડુંગરડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આહવામાંથી વઘઇ તાલુકો.
નાનું thumbnail->thumb, વિભાગ.
લીટી ૧:
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ડુંગરડા
| state_name = ગુજરાત
| district = ડાંગ
| taluk_names = વઘઇ
| latd = 20.75| latm = |lats =
| longd= 73.683333 | longm= |longs=
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]]
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[નાગલી]], [[અડદ]], [[વરાઇ]]
| blank_title_4 = મુખ્ય બોલી
| blank_value_4 = [[કુકણા બોલી]]
}}
'''ડુંગરડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]ના [[વઘઇ તાલુકો|વઘઇ તાલુકા]]માં આવેલું મહત્વનું ગામ છે. આ ગામ [[અંબિકા નદી]]ને કિનારે આવેલું છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], પી.ટી.સી. કોલેજ, દૂધની ડેરીની સગવડ પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં ગુજરાત રાજ્ય વન વિભાગનું નાકું, વન વિભાગના કર્મચારીઓના રહેઠાણો અને ઇમારતી લાકડાંનો ડેપો પણ આવેલ છે. ડુંગરડા ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે [[કુકણા બોલી]]નો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.<br />
 
[[ચિત્ર:Dungarda1.jpg|thumbanail|240px|right|ડુંગરડા સ્ટેશન પર [[સરા લાઇન|સરાગાડી]]]]
'''ડુંગરડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]ના [[વઘઇ તાલુકો|વઘઇ તાલુકા]]માં આવેલું મહત્વનું ગામ છે. આ ગામ [[અંબિકા નદી]]ને કિનારે આવેલું છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], પી.ટી.સી. કોલેજ, દૂધની ડેરીની સગવડ પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં ગુજરાત રાજ્ય વન વિભાગનું નાકું, વન વિભાગના કર્મચારીઓના રહેઠાણો અને ઇમારતી લાકડાંનો ડેપો પણ આવેલ છે. ડુંગરડા ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે [[કુકણા બોલી]]નો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.<br />
 
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી [[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, [[ખાખરો| ખાખરા]]નાં પાન, [[ટીમરુ]]નાં પાન, [[સાગ]]નાં બી, [[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
 
== વાહન વ્યવહાર ==
આ ગામ સડક માર્ગ દ્વારા [[વઘઇ]] તેમ જ [[વ્યારા]] સાથે જોડાયેલું છે. આ ઉપરાંત '''ડુંગરડા''' [[બીલીમોરા]]-[[વઘઇ]] વચ્ચે દોડતી [[સરા લાઇન]]ના નામે જાણીતી નેરોગેજ રેલ્વેનું એક સ્ટેશન છે.
[[ચિત્ર:Dungarda1.jpg|thumbanailthumb|240px|right|ડુંગરડા સ્ટેશન પર [[સરા લાઇન|સરાગાડી]]]]
આ ગામ સડક માર્ગ દ્વારા [[વઘઇ]] તેમ જ [[વ્યારા]] સાથે જોડાયેલું છે. આ ઉપરાંત '''ડુંગરડા''' [[બીલીમોરા]]-[[વઘઇ]] વચ્ચે દોડતી [[સરા લાઇન]]ના નામે જાણીતી નેરોગેજ રેલ્વેનું એક સ્ટેશન છે.
 
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]