હમ્પી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
લીટી ૧:
{{માહિતીચોકઠું વિશ્વ ધરોહર સ્થળ
|WHS = હમ્પી સ્મારક સમૂહ
|Image = [[Image:Hampi Main.jpg|Hampiહમ્પી|thumb|center|250px|हम्पी]]
|State Party = {{IND}}, ભારત (કર્ણાટક)
|Type = સાંસ્કૃતિક
લીટી ૯:
|Year = ૧૯૮૬
|Session = ૧૦મો, ૧૫મો
|Link = http://whc.unesco.org/en/list/241
}}
'''હમ્પી''' મધ્યકાલીન હિંદુ રાજ્ય [[વિજયનગર સામ્રાજ્ય]]ની સામ્રાજ્યની રાજધાની હતું. [[તુંગભદ્રા નદી]]ના તટ પર સ્થિત આ નગર હવે હમ્પી (''પમ્પા''માંથી નીકળેલું) નામે જાણીતું છે અને ફક્ત ખંડેરો સ્વરૂપે તેના અવશેષ બચ્યા છે. આ ખંડેરોને જોઈને એ વાતનો અહેસાસ થાય છે કે એક સમયે અહીં કેવી સમૃદ્ધ સંસ્કૃતિ નિવાસ કરતી હશે. [[ભારત]]નાં [[કર્ણાટક]] રાજ્યમાં આવેલું આ નગર [[યુનેસ્કો]] દ્વારા વિશ્વ ધરોહળ સ્થળોમાં શામેલ કરવામાં આવ્યું છે.<ref>{{cite web |url= http://whc.unesco.org/en/list/241|
|title=ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સ હમ્પી|accessmonthdayaccessdate=[[જાન્યુઆરી ૧]]|accessyear=[[૨૦૦૮]]|format=|publisher=યૂનેસ્કો|language=}}</ref> દર વર્ષે અહીં હજારો પર્યટકો અને તિર્થ યાત્રીઓ આવે છે. હમ્પી ગોળ ખડકોની વચ્ચે વિશાળ જગ્યામાં પથરાયેલું છે. ઘાટિયોં ઔર તેકરીઓનિ વચ્ચે પથરાયેલાં પાંચસોથી પણ વધુ સ્મારક ચિહ્નો અહીં છે, જેમાં મંદિર, મહેલ, ભોંયરા, જુના બજાર, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજભંડાર, વિગેરે અનેક ઇમારતો છે.
 
હમ્પીમાં વિટ્ઠલ મંદિર પરિસર નિ:સંદેહ સૌથી સુંદર અને ભવ્ય સ્મારકોંસ્મારકો પૈકીનું એક છે. તેના મુખ્ય ખંડમાં આવેલા ૫૬ સ્તંભોંનેસ્થંભોને થપથપાવતાં તેમાંથી સંગીતની લહેરો નિકળે છે. ખંડનાં પૂર્વ ભાગમાં સુપ્રસિદ્ધ શિલા-રથ છે જે ખરેખર પત્થરનાં પૈડાઓ પર ચાલતો હતો. હમ્પીમાં આવાં તો અનેક આશ્ચર્યો છે. જેમકે અહીં રાજાઓને અનાજ, સોના અને રૂપિયેથી તોલાવામાં આવતાં હતાં અને આ દ્રવ્ય ગરીબોમાં વહેંચવામાં આવતું. રાણીઓ માટે બનાવવામાં આવેલાં સ્નાનાગાર કમાનકાર પ્રવેશ, ઝરૂખાઓ અને કમલાકાર ફુવારાઓથી સજાવેલાં હતાં. આ ઉપરાંત જોવા લાયક ઇમારતોમાં કમલ મહેલ અને જનાનખાનાનો પણ સમાવેશ થાય છે. અહીં હાથીખાનાનાં પ્રવેશદ્વાર અને ગુંબજો બનેલા છે તથા નગરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર હજારા રામ મંદિર બનાવેલું છે.<ref>{{cite web |url= http://www.trainenquiry.com/hindi/StaticContent/Tourist_Info/hampi.html|title= હમ્પી યાત્રા માર્ગદર્શિકા|accessmonthdayaccessdate=જાન્યુઆરી ૧|accessyear=[[૨૦૦૮]]|format= એચટીએમએલ|publisher=ભારતીય રેલ|language=}}</ref>
 
==ચિત્ર ઝાંખી==
Line ૨૧ ⟶ ૨૨:
Image:Karnataka Hampi IMG 0727.jpg|નગરનું દૃશ્ય
Image:Karnataka Hampi IMG 0730.jpg|મંદિર
Image:View of dilapidated main mantapa at the Vitthala templein Hampi.jpg|સંગીતમય સ્તમ્ભોંવાળુંસ્થંભોવાળું વિટ્ઠલવિઠ્ઠલ મંદિર
Image:Hampi-Old-And-New.jpg|હમ્પીનું દૃશ્ય
Image:Hampi1.jpg|હમ્પી
</gallery>
 
== આ પણ જુઓ ==
* આ પણ જુઓ: [[ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો]]
 
==સંદર્ભ==
{{Reflist}}
<references/>
 
==બાહ્યકડીઓ==
Line ૩૪ ⟶ ૩૮:
* [http://www.karnataka.com/tourism/hampi/ હમ્પી- કર્નાટક રાજ્ય પર્યટન]
* [http://www.art-and-archaeology.com/india/hampi/vijplan.html વિજયનગર-કળા અને સ્થાપત્ય]
* આ પણ જુઓ: [[ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો]]
 
[[શ્રેણી: કર્ણાટક]]