અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8386:F70B:68D8:1908:158B:EF35 (talk) દ્વારા કરેલ ફેરફારોને Gubot દ્...
નાનું સુધારાઓ.
લીટી ૧:
 
 
{{માહિતીચોકઠું મંદિર
|નામ =અક્ષરધામ
Line ૩૯ ⟶ ૩૭:
|વ્યવસ્થાપક મંડળ =બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)
|નિયામક મંડળ= બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)
|વેબસાઇટ = http://www.akshardham.com/index.htm
|નોંધ=અક્ષરધામ અધિકૃત વેબસાઇટ
}}
'''અક્ષરધામ'''([[દેવનાગરી]]:{{lang-hi|अक्षरधाम)}} એ [[દિલ્હી]]માં આવેલું [[હિંદુ]] મંદિર છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref> આ મંદિર સ્થાનિક લોકોમાં '''સ્વામિનારાયણ અક્ષરધામ''' તરિકે અને બહોળા વપરાશમાં '''દિલ્હી અક્ષરધામ''' તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત [[પ્રમુખ સ્વામી મહારાજ]] છે કે જે [[બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા]]નાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref>
 
'''અક્ષરધામ'''([[દેવનાગરી]]:अक्षरधाम) એ [[દિલ્હી]]માં આવેલું [[હિંદુ]] મંદિર છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref> આ મંદિર સ્થાનિક લોકોમાં '''સ્વામિનારાયણ અક્ષરધામ''' તરિકે અને બહોળા વપરાશમાં '''દિલ્હી અક્ષરધામ''' તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત [[પ્રમુખ સ્વામી મહારાજ]] છે કે જે [[બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા]]નાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref>
સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે.<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=2d0e0cd3-85f9-49ea-bbe9-aa7dc53659c5 |title=Magnificent monuments of Delhi |accessdate=2008-01-08૮ જાન્યુઆરી ૨૦૦૮ |author=Manoj Sharma |last=Sharma |first=Manoj |date=2007-12-28૨૮ ડિસેમ્બર ૨૦૦૭ |publisher=[[Hindustan Times]] |quote= }}</ref><ref>{{cite web|url=http://www.newsindia-times.com/ArticleText.aspx?article=26_09_2008_004_001&mode=1|title=The 8th Wonder - Delhi Swaminarayan temple uses modern technology to transmit timeless message |last=Datta|first=Jyotirmoy|publisher=New India Times|accessdate=2008-10-09૯ ઓક્ટોબર ૨૦૦૮}}</ref>૬ નવેમ્બર, ૨૦૦૫નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે</ref><ref name="સ્વામિનારાયણ (અક્ષરધામ) મંદિર">{{cite web|url=http://delhitourismonline.com/akshardhamtemple.htm|title=Swaminarayan (Akshardham) Temple|publisher=Delhi Tourism Online|language=English|accessdate=2008-09-29૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮}}</ref> મંદીર, [[યમુના|યમુના નદી]]નાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે.<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=310ca27e-d125-467e-a232-73e476d21f99 |title=Games Village gets going as DDA clears lone bid |accessdate=2008-01-08૮ જાન્યુઆરી ૨૦૦૮ |author=Moushumi Das Gupta |last=Gupta |first=Moushumi |date=2007-07-04૪ જુલાઇ ૨૦૦૭ |publisher=[[Hindustan Times]] |quote= }}</ref>મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં [[ભગવાન સ્વામિનારાયણ]]નાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, [[આઇમેક્સ]] સિનેમા, [[સંગીતમય ફુવારા]] અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે.<ref name="Akshardham Temple New Delhi">{{cite web|url=http://www.bharatonline.com/delhi/religious-places/temples/akshardham.html|title=Akshardham Temple New Delhi|language=English|accessdate=2008-09-26૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮}}</ref>
 
સ્વામિનારાયાનણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.<ref>{{cite web |url=http://www.swaminarayan.org/philosophy/index.htm |title=Magnificent monuments of Delhi |accessdate=2011-01-30૩૦ જાન્યુઆરી ૨૦૧૧ |author=BAPS Swaminarayan Sanstha |last= |first= |date= |publisher= |quote= }}</ref>
 
==મુખ્ય સ્મારક-મંદિર==
[[ચિત્ર:Akshardham Dome.jpg|300px|left|thumb|અક્ષરધામ મંદિર ની કોતરણી|]]
અક્ષરધામ પરિસરનું મુખ્ય સ્મારક કે જે સમગ્ર પરિસરના કેન્દ્રમાં આવેલુ છે તેની લંબાઇ ૩૫૬ ફૂટ, પહોળાઇ ૩૧૬ ફૂટ અને ઉંચાઇ ૧૪૧.૩ ફૂટ છે. આ સમગ્ર મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થર અને ઇટાલિયન સફેદ આરસમાંથી બનાવામાં આવેલુ છે અને તેમાં સ્ટીલ કે કોંક્રિટનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. આ સમગ્ર મંદિરનું બાંધકામ પ્રાચીન સનાતન હિંદુ સ્થાપત્યકળા, વાસ્તુકળા અને મંદિરકળાના આધારે કરવામાં આવેલુ છે. આ મંદિર ૨૩૪ સુશોભિત કંડારેલા સ્તંભો, ૯ સુશોભિત ગુંબજો, ૨૦ ચતુષફલકીય શિખર ધરાવે છે. સમગ્ર મંદિરની બાહ્ય બાજુ હિંદુ દેવી-દેવતાઓ, સાધુઓ, ઋષિઓ, આચાર્યો વગેરેની ૨૦૦૦૦ જેટલી પ્રતિમાઓ કંડારેલી છે.
 
આ સ્મારકની મુખ્ય વિશિષ્ટતા ગજેન્દ્ર પીઠ(હિંદુ સંસ્કૃતિમા હાથીની ઉપયોગિતા દર્શાવવા માટે હાથીનો મંદિરના આધાર તરીકે ઉપયોગ) છે. આ સમગ્ર સ્મારક ૧૪૮ હાથીની પીઠ પર બનેલુ છે જેમનુ કુલ વજન ૩૦૦૦ ટન છે. આ ઉપરાંત ૪૨ પશુ-પક્ષીઓ અને ૧૨૫ માણસ અને દેવો ની પથ્થરમાંથી બનાવેલ પ્રતિમાઓ નો પણ સમાવેશ ગજેન્દ્ર પીઠમાં થાય છે.
[[ચિત્ર:Akshardham Dome.jpg|300px|left|thumb|અક્ષરધામ મંદિર ની કોતરણી|]]
 
==સહજાનંદ દર્શન==
Line ૫૯ ⟶ ૫૬:
 
==નીલકંઠ દર્શન==
નીલકંઠ દર્શન પ્રદર્શન ખંડમાં ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ '''નીલકંઠ દર્શન''' દર્શાવામાં આવે છે.<ref>{{cite web | url=http://www.idlebrain.com/news/functions/pressmeet-mysticindia.html | title=ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ | accessdate=July 08,જુલાઇ 2012૨૦૧૨}}</ref> આ ફિલ્મ ૮૫ ફૂટ X ૬૫ ફૂટના પડદા પર બતાવામાં આવે છે. આ ફિલ્મમાં નીલકંઠ વર્ણી એ ૧૮ મી સદીમાં સાડા સાત વર્ષ સુધી ભારતભરની જે યાત્રા કરેલી એ પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન ઉત્તરમાં હિમાલયના બર્ફીલા પર્વતો થી લઈને દક્ષીણનાં કેરાલાના દરિયાકિનારા સુધી થયેલું છે. આ વિશાળ ફોર્મેટ ફિલ્મમાં ભારતના પવિત્ર સ્થળો, ભારતના ધાર્મિક સ્થળો અને ભારતનાં ઉત્સવો અને પરંપરા ને વિશાળ પડદા પર દર્શાવામાં આવે છે. આ ફિલ્માં માં ૪૫૦૦૦ લોકો એ પોતાનો અભિનય આપ્યો છે અને સમગ્ર ભારતભર માં ૧૦૮ જગ્યા એ નિર્દેશન થયેલું છે.
 
આ ફિલ્મની આંતરરાષ્ટ્રિય આવૃતિ '''મિસ્ટિક ઇન્ડિયા''' તરિકે સમગ્ર જગતના આઇમેક્સ સિનેમાઘરોમાં ૨૦૦૫ માં પ્રકાશન કરવામાં આવી હતી. આ પ્રદર્શન ખંડની બહાર ૨૭ ફૂટ ઉંચી નીલકંઠ વર્ણીની કાંસ્ય પ્રતિમા મુકવામાં આવેલી છે.