અક્ષરધામ (દિલ્હી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
નાનું અન્ય નાનાં સુધારાઓ.
લીટી ૪૦:
|નોંધ=અક્ષરધામ અધિકૃત વેબસાઇટ
}}
'''અક્ષરધામ'''({{lang-hi|अक्षरधाम}}) એ [[દિલ્હી]]માં આવેલું [[હિંદુ]] મંદિર છે.<ref name="What is Akshardham?">http://www.akshardham.com/whatisakdm/index.htm અક્ષરધામ શું છે?</ref> આ મંદિર સ્થાનિક લોકોમાં '''સ્વામિનારાયણ અક્ષરધામ''' તરિકે અને બહોળા વપરાશમાં '''દિલ્હી અક્ષરધામ''' તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત [[પ્રમુખ સ્વામી|પ્રમુખ સ્વામી મહારાજ]] છે કે જે [[બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ [[સ્વામિનારાયણ સંપ્રદાય|સ્વામિનારાયણ સંસ્થા]]<nowiki/>નાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.<ref name="What is Akshardham?" />
સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે.<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=2d0e0cd3-85f9-49ea-bbe9-aa7dc53659c5 |title=Magnificent monuments of Delhi |accessdate=૮ જાન્યુઆરી ૨૦૦૮ |author=Manoj Sharma |last=Sharma |first=Manoj |date=૨૮ ડિસેમ્બર ૨૦૦૭ |website=|publisher=Hindustan Times|accessdate=૮ જાન્યુઆરી ૨૦૦૮|quote= |author=}}</ref><ref>{{cite web|url=http://www.newsindia-times.com/ArticleText.aspx?article=26_09_2008_004_001&mode=1|title=The 8th Wonder - Delhi Swaminarayan temple uses modern technology to transmit timeless message |last=Datta|first=Jyotirmoy|publisher=New India Times|accessdate=૯ ઓક્ટોબર ૨૦૦૮}}</ref>૬ નવેમ્બર, ૨૦૦૫નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.<ref name="What is Akshardham?" /><ref name="સ્વામિનારાયણ (અક્ષરધામ) મંદિર">{{cite web|url=http://delhitourismonline.com/akshardhamtemple.htm|title=Swaminarayan (Akshardham) Temple|publisher=Delhi Tourism Online|language=English|accessdate=૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮}}</ref> મંદીર, [[યમુના|યમુના નદી]]નાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે.<ref>{{cite web |url=http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=310ca27e-d125-467e-a232-73e476d21f99 |title=Games Village gets going as DDA clears lone bid |accessdate=૮ જાન્યુઆરી ૨૦૦૮ |author=Moushumi Das Gupta |last=Gupta |first=Moushumi |date=૪ જુલાઇ ૨૦૦૭ |website=|publisher=Hindustan Times|accessdate=૮ જાન્યુઆરી ૨૦૦૮|quote= |author=}}</ref>મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં [[સ્વામિનારાયણ|ભગવાન સ્વામિનારાયણસ્વામિનારાયણનાં]]નાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, આઇમેક્સ સિનેમા, સંગીતમય ફુવારા અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે.<ref name="Akshardham Temple New Delhi">{{cite web|url=http://www.bharatonline.com/delhi/religious-places/temples/akshardham.html|title=Akshardham Temple New Delhi|language=English|accessdate=૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮}}</ref>
 
સ્વામિનારાયાનણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.<ref>{{cite web |url=http://www.swaminarayan.org/philosophy/index.htm |title=Magnificent monuments of Delhi |accessdate=૩૦ જાન્યુઆરી ૨૦૧૧ |author=BAPS Swaminarayan Sanstha |last= |first= |date= |publisher= |quote= }}</ref>