વિક્રમાદિત્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.51.217.26 (talk) દ્વારા કરેલ ફેરફારોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ...
File:Vikramaditya (king).jpg
લીટી ૧:
{{Infobox character
'''વિક્રમાદિત્ય''' ([[સંસ્કૃત]]: विक्रमादित्य) (ઇ.પૂ. ૧૦૨ થી ઇ.સ. ૧૫) એ પ્રાચિન [[ભારત]]ના [[ઉજ્જૈન]]નો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે પોતાના શાણપણ, શૂરવીરતા અને ઉદારતા માટે જાણીતો હતો. તેના પછી "વિક્રમાદિત્ય" ઉપનામ ભારતીય ઇતિહાસમાંના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, ખાસ કરીને ગુપ્ત રાજા [[ચંદ્રગુપ્ત બીજો|ચંદ્રગુપ્ત બીજા]]એ અને (લોકલાડીલા ‘હેમુ’ તરીકે જાણીતા) સમ્રાટ હેમ ચંદ્ર વિક્રમાદિત્યએ.
|image = File:Vikramaditya (king).jpg
|image_size = 300px
| caption = [[ઉજ્જૈન]]માં સ્થિતિ રાજા વિક્રમાદિત્યની મૂર્તિ
| occupation = રાજા
}}
'''વિક્રમાદિત્ય''' ([[સંસ્કૃત]]: विक्रमादित्यविक्रमादित्यः) (ઇ.પૂ. ૧૦૨ થી ઇ.સ. ૧૫) એ પ્રાચિન [[ભારત]]ના [[ઉજ્જૈન]]નો સુપ્રસિદ્ધ સમ્રાટ હતો, જે પોતાના શાણપણ, શૂરવીરતા અને ઉદારતા માટે જાણીતો હતો. તેના પછી "વિક્રમાદિત્ય" ઉપનામ ભારતીય ઇતિહાસમાંના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, ખાસ કરીને ગુપ્ત રાજા [[ચંદ્રગુપ્ત બીજો|ચંદ્રગુપ્ત બીજા]]એ અને (લોકલાડીલા ‘હેમુ’ તરીકે જાણીતા) સમ્રાટ હેમ ચંદ્ર વિક્રમાદિત્યએ.
 
રાજા વિક્રમાદિત્ય નામ એક [[સંસ્કૃત]] તત્પુરુષ છે, જે विक्रम એટલે કે 'શૂરવીર/બહાદુર' અને आदित्य એટલે કે 'અદિતીનો પુત્ર'ની સંધિથી બન્યું છે. અદિતીના પુત્રો અથવા આદિત્યોમાં સૌથી પ્રસિદ્ધ એ [[સૂર્ય]] એટલે કે સૂર્ય ભગવાન હતા; એટલે વિક્રમાદિત્યનો અર્થ "સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાય. તે 'વિક્રમ' અને 'વિક્રમાર્ક' તરિકે પણ ઓળખાતો (સંસ્કૃતમાં ''આર્ક'' એટલે [[સૂર્ય]]).