નાનું
{{સ્ટબ}}, સુધારો.
નાનું (Rutvikjadav13 (talk)દ્વારા ફેરફરોને MerlIwBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉ...) |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ({{સ્ટબ}}, સુધારો.) |
||
{{New Testament|નવો કરાર}}
[[ચિત્ર:Gutenberg Bible.jpg|
'''બાઇબલ''' [[ખ્રિસ્તી ધર્મ]]નો પવિત્ર ગ્રંથ છે જે વાસ્તવિક રીતે અનેક પુસ્તકોનો સંગ્રહ કરેલું એક પુસ્તક છે. આ પુસ્તકોનું લેખન વિવિધ સામાજીક સ્તરમાંથી આવતા અનેક લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ જુદા જુદા સમયોમાં વિવિધ જગ્યાઓએ વસનારા લોકો હતા. બાઇબલમાં અનેક પ્રકારનાં પુસ્તકો છે. તેમા ખુબજ મહત્વના પ્રસંગોની નોંધ કરવા માટે કેટલાક પુસ્તકોનું લેખન થયું હતું. કેટલાક પુસ્તકો કેવળ પત્રો તરીકે આલેખવામાં આવ્યાં છે, વળી બીજા કેટલાક ગીતો અને કાવ્યોનો સંગ્રહ છે. આ પુસ્તકોના સંગ્રહને એકત્રિત કરવામાં આવ્યો અને તેને બાઇબલ તરીકે ઓળખવામાં આવ્યું. ખ્રિસ્તી અને [[યહૂદી ધર્મ]]નાં અનુયાયીઓ માને છે કે તેમાં ઇશ્વરનો સંદેશો છે.
== ગુજરાતી ભાષામાં અનુવાદ ==
* [[:en:J. V. S. Taylor|J. V. S. Taylor]]
{{સ્ટબ}}
[[શ્રેણી:ધર્મગ્રંથો]]
|