ગાંધી જયંતી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ભારત]]<nowiki/>ના [[રાષ્ટ્રપિતા]] મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા [[મહાત્મા ગાંધી]] નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની [[ઓક્ટોબર ૨|૨જી ઓક્ટોબર]]<nowiki/>ના દિવસે '''ગાંધી જયંતિ''' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને '''વિશ્વ અહિંસા દિવસ''' તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.<ref>http://archive.indianexpress.com/news/gandhi-not-formally-conferred-father-of-the-nation-title-govt/973101/</ref><ref>http://timesofindia.indiatimes.com/india/Constitution-doesnt-permit-Father-of-the-Nation-title-Government/articleshow/16961980.cms</ref>
 
== સંદર્ભો ==
{{Reflist}}
 
= [http://www.rkalert.com/biography-of-mahatma-gandhi-and-gandhi-jayanti-speech-bhashan/ જીવન મહાત્મા ગાંધી પરિચય ગાંધી જયંતિ પર ભાષણ] =
[http://www.rkalert.com/biography-of-mahatma-gandhi-and-gandhi-jayanti-speech-bhashan/ મહાત્મા ગાંધી - જીવન પરિચય]
 
== બાહ્ય કડીઓ ==
 
= [http://www.rkalert.com/biography-of-mahatma-gandhi-and-gandhi-jayanti-speech-bhashan/ મહાત્મા ગાંધીનો જીવન પરિચય અને ગાંધી જયંતિ પર ભાષણ] =
* [http://www.rkalert.com/biography-of-mahatma-gandhi-and-gandhi-jayanti-speech-bhashan/ મહાત્મા ગાંધીનો જીવન પરિચય અને ગાંધી જયંતિ પર ભાષણ]
* [http://www.rkalert.com/category/mahatma-gandhi/ ગાંધી જયંતિ]
<references />
 
[[શ્રેણી:મહત્વના દિવસો]]