ગાંધી જયંતી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું ઇન્ફોબોક્સ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox holiday
|holiday_name = ગાંધી જયંતિ
|type = National
|longtype =
|image =
|caption =
|observedby = {{IND|ભારત}}
|date = ૨ ઓક્ટોબર
|scheduling =
|observances =
|significance = મહાત્મા ગાંધીના ભારતીય સ્વતંત્રતામાં યોગદાન માટે
|relatedto = વિશ્વ અહિંસા દિવસ
}}
[[ભારત]]ના [[રાષ્ટ્રપિતા]] મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા [[મહાત્મા ગાંધી]] નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની [[ઓક્ટોબર ૨|૨જી ઓક્ટોબર]]ના દિવસે '''ગાંધી જયંતિ''' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને '''વિશ્વ અહિંસા દિવસ''' તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.<ref>http://archive.indianexpress.com/news/gandhi-not-formally-conferred-father-of-the-nation-title-govt/973101/</ref><ref>http://timesofindia.indiatimes.com/india/Constitution-doesnt-permit-Father-of-the-Nation-title-Government/articleshow/16961980.cms</ref>