ગાંધી જયંતી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
સમાધિનું ચિત્ર.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૨:
|relatedto = વિશ્વ અહિંસા દિવસ
}}
[[File:Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi on Gandhi Jayanti 2016.jpg|thumb|ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીની સમાધિ પર નમન કરતા પ્રધાન મંત્રી [[નરેન્દ્ર મોદી]]]]
[[ભારત]]ના [[રાષ્ટ્રપિતા]] મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા [[મહાત્મા ગાંધી]] નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની [[ઓક્ટોબર ૨|૨જી ઓક્ટોબર]]ના દિવસે '''ગાંધી જયંતિ''' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને '''વિશ્વ અહિંસા દિવસ''' તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.<ref>http://archive.indianexpress.com/news/gandhi-not-formally-conferred-father-of-the-nation-title-govt/973101/</ref><ref>http://timesofindia.indiatimes.com/india/Constitution-doesnt-permit-Father-of-the-Nation-title-Government/articleshow/16961980.cms</ref>