નવસારી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સમયક્ષેત્ર સુધાર્યું.
લીટી ૬૧:
 
== ભૂગોળ ==
નવસારી જિલ્લાની ઉત્તરમાં [[સુરત જિલ્લો|સુરત જિલ્લો]], પૂર્વમાં [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લો]] અને દક્ષિણમાં [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લો]] આવેલા છે, જ્યારે પશ્ચિમમાં [[અરબી સમુદ્ર]] આવેલો છે. નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે. આજુબાજુ ઘણાં ગામડાં આવેલાં છે. નવસારી જિલ્લામાંથી [[પુર્ણા નદી]], [[અંબિકા નદી]], [[કાવેરી નદી (દક્ષિણ ગુજરાત)|કાવેરી નદી]], [[ખરેરા નદી]], [[કોસખાડી નદી]] વગેરે નદીઓ પસાર થાય છે.
 
=== તાલુકાઓ ===