ઉત્તરાખંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
બાકીનું ભાષાંતર. સંદર્ભ વિભાગ. Geographic Location.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૮૨:
| footnotes = {{note|cap|a}} ઉત્તરાખંડની રચના ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ૯ નવેમ્બર ૨૦૦૦ના રોજ થઇ હતી. <br> {{note|cap|b}} દહેરાદૂન ઉત્તરાખંડની કામચલાઉ રાજધાની છે. ગિરસૈન નગરને રાજ્યની નવી રાજધાની બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. <br> {{note|cap|c}} ૭૦ બેઠકો ચૂંટણીથી જ્યારે ૧ બેઠક એંગ્લો-ઇન્ડિયનો માટે અનામત છે.
}}
'''ઉત્તરાખંડ''' (પૂર્વે '''ઉત્તરાંચલ''' તરીકે જાણીતું) [[નવેમ્બર ૯]], [[૨૦૦૦]] ના રોજ [[ભારત]] નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ [[ઉત્તર પ્રદેશ]] રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર [[દેહરાદૂન]] શહેરમાં આવેલું છે.
 
આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં [[હરદ્વાર]], [[ઋષિકેશ]], [[દેવપ્રયાગ]], [[ગંગોત્રી]], [[યમનોત્રી]], [[બદ્રીનાથ]], [[કેદારનાથ]] જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.
લીટી ૮૮:
== ઉતરાખંડ રાજ્યના જિલ્લાઓ ==
[[File:Kumaon Garhwal.jpg|thumb|300px|right|alt=ઉત્તરાખંડનો નકશો|ઉત્તરાખંડના જિલ્લાઓ]]
 
ઉત્તરાખંડમાં કુલ ૧૩ જિલ્લાઓ આવેલા છે, જે બે પ્રાંતો - કુમાઉં અને ગઢવાલમાં વહેચાયેલા છે. ચાર નવાં જિલ્લાઓની ઘોષણા ૧૫ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ કરવામાં આવી હતી પરંતુ તેની રચના હજુ સુધી થઇ નથી.<ref>{{cite web|title=Uttarakhand CM announces four new districts|url=http://zeenews.india.com/news/uttarakhand/uttarakhand-cm-announces-four-new-districts_726353.html|publisher=Zee News|accessdate=૧ જુલાઇ ૨૦૧૨}}</ref>
 
Line ૧૨૬ ⟶ ૧૨૫:
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{geo-stub}}
 
{{ભારત}}
 
{{geo-stub}}
 
[[શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો]]