વંથલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અન્ય નામો
જોવાલાયક સ્થળો. વસ્તીના આંકડા - ૨૦૧૧.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૯:
|leader_name =
|altitude =
|population_as_of = ૨૦૧૧
|population_total = ૧૪૫૫૪
|population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/towns/vanthali-population-junagadh-gujarat-802528|title=Vanthali Population, Caste Data Junagadh Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|accessdate=૨૩ મે ૨૦૧૭}}</ref>
|area_magnitude=
|area_total =
Line ૧૬ ⟶ ૧૭:
|postal_code =
|vehicle_code_range = GJ-11
|sex_ratio = ૯૪૯
|unlocode =
|website =
|footnotes =
|સ્થિતિ = યોગ્ય

'''વંથલી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના [[વંથલી તાલુકો|વંથલી તાલુકા]]નું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વંથલી જિલ્લા મુખ્યમથક [[જુનાગઢ]]થી આશરે ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.

આ વિસ્તાર ''સોરઠ'' તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા સોરઠ એક મોટું રાજ્ય હતું જેની રાજધાની હતી વનસ્થલી હતી.<ref>{{cite web|url=http://gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B2%E0%AB%80*/|title=વનસ્થલી|author=સર ભગવત સિંહજી|publisher=ભગવદ્ગોમંડલ|accessdate=૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭}}</ref>. એ વનસ્થલી એટલે આજનું વંથલી. જુનાગઢના પ્રખ્યાત ચુડાસમા રાજવીઓ [[રા' નવઘણ]] અને [[રા' ખેંગાર દ્વિતિય|રા' ખેંગાર]] આ જ વંથલીની ગાદી પરથી રાજ કરતા હતા.

== વસ્તી ==
{| class="wikitable"

! કુલ વસ્તી (૨૦૦૧૨૦૧૧)
! પુરુષો

! સ્ત્રીઓ

! બાળકો
(૬ વર્ષથી નાના) %
! સાક્ષરતા દર

! પુરુષ સાક્ષરતા

! સ્ત્રી સાક્ષરતા

! રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી

| ૧૪,૫૫૪
| ૧૫,૮૬૧
| ૭,૪૬૮
| ૫૩
| ૭,૦૮૬
| ૪૭
| ૧,૬૧૬
| ૧૧
| ૮૦.૮
| ૭૦
| ૭૭.૨
| ૬૬.૨
| ૬૧
| વધુ

== જોવાલાયક સ્થળો ==
રા' ખેંગારે બંધાવેલી વાવ અહીં આવેલી છે.<ref name="Shukla 2014">{{cite web | last=Shukla | first=Rakesh | title=ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-સાસુ-રાખેંગારની વાવ| date=૨૪ જૂન ૨૦૧૪ | url=http://gujarati.oneindia.com/features/some-interesting-stepwell-gujarat/slider-pf63031-019322.html | accessdate=૨૦ નવેમ્બર ૨૦૧૬}}</ref>

== સંદર્ભ ==