દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "दर्राह राष्ट्रीय उद्यान" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૦૦:૪૫, ૩૧ મે ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા રાષ્ટ્રીય ચંબલ વન્યપ્રાણી અભયારણ્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યના કોટા શહેરથી ૫૦ કિલોમીટર દૂર છે, જે ઘડિયાલ (પાતળા મોં-વાળા મગર) નિહાળવા માટે ખૂબ જ લોકપ્રિય છે. અહીં જંગલી ડુક્કર, ચિત્તા અને હરણ પણ જોવા મળે છે. ખૂબ જ ઓછી જગ્યાએ દેખાતા દુર્લભ કરાકલ અહીં જોઈ શકાય છે.

દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન
રાષ્ટ્રીય ચંબલ વન્ય પ્રાણી અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
Map showing the location of દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન
Map showing the location of દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન
સ્થળરાજસ્થાન, ઢાંચો:Country data भारत
નજીકનું શહેરકોટા
વિસ્તાર૨૫૦ ચોરસ કિલોમીટર
સ્થાપના૨૦૦૪

સંદર્ભો

ઢાંચો:टिप्पणीसूची

  1. "Darrah Sanctuary". protectedplanet.net.