ચરક સંહિતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:સંસ્કૃત દૂર થઇ using HotCat
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Charak.jpg|thumb| ભારતમાં પતંજલિ યોગપીઠ કેમ્પસ, હરિદ્વાર માં મહર્ષિ ચરક નું સ્મારક]]
'''ચરક''' ( [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]   चरक) (~ 6 ઠ્ઠી - 2 જી સદી ઈ.સ. પૂર્વે ) પ્રાચીન કલા અને [[આયુર્વેદ]] વિજ્ઞાનમાં અતિ મહત્ત્વનો ફાળો આપવા બદલ ચરકનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત રહેશે. આયુર્વેદ એટલે ચિકિત્સા વિજ્ઞાન અને જીવનશૈલીની એવી પદ્ધતિ જે પ્રાચીન ભારતના સમયમાં વિકસાવવામાં આવી છે. મહર્ષિ ચરક " ચરક સંહિતા " લખવા બદલ જગપ્રસિદ્ધ છે. [[કાશ્મીર]]<nowiki/>ના વતની તરીકે જાણીતા ચરક આયુર્વેદ ચિકિત્સાના પિતામહ માનવામાં આવે છે.
 
'''ચરક સંહિતા''' એ [[હિંદુ ધર્મ]]નો [[આયુર્વેદ]] વિષયનો અતિસુક્ષ્મ પરિચય આપતો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથ [[સંસ્કૃત]] ભાષામાં લખવામાં આવેલ છે. આ ગ્રંથના ઉપદેશક અત્રિપુત્ર પુનર્વસુ, ગ્રંથકર્તા અગ્નિવેશ તેમ જ પ્રતિસંસ્કારક મહર્ષિ ચરક છે.
 
Line ૧૪ ⟶ ૧૭:
 
આચાર્ય ચરક આયુર્વેદના પ્રખર વિદ્વાન હતા. એમણે આયુર્વેદના મુખ્ય ગ્રંથો અને આયુર્વેદના જ્ઞાનને એકત્રિત કરીને એનું સંકલન કર્યું. ચરક મુનિએ ભ્રમણ કરીને બધા ચિકિત્સકો સાથે બૈઠકો કરી, વિચાર એકત્ર કર્યા અને સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા અને એને વાંચવા લખવાને યોગ્ય બનાવ્યા. ચરક સંહિતા ગ્રંથને આઠ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે અને એમાં કુલ ૧૨૦ અધ્યાય આવેલા છે. ચરક સંહિતામાં આયુર્વેદના બધા જ સિદ્ધાંત છે અને જે આ ગ્રંથમાં નથી તે બીજા કોઇ સાહિત્યમાં નથી. આ ગ્રંથ આયુર્વેદના સિદ્ધાંતોનો કા પૂર્ણ ગ્રંથ ગણાય છે.
 
== '''પ્રભાવો''' ==
ચરક પરંપરા મુજબ, આયુર્વેદ છ વિજ્ઞાન શાળાઓ ધરાવે છે  જે ઋષિ પુનર્વશુ અત્રેયના શિષ્યો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. દરેકે દરેક શિષ્યોએ, અગ્નિવેષ,  ભેલા, જતુકરણન,  પરાશર, હરીતા અને ક્ષરપણી સંહિતા લખી, પરંતુ એ બધામાં અગ્નિવેષ દ્વારા બનાવવામાં આવેલ સંહિતા સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવી છે. આ અગ્નિવેષ સંહિતા પાછળથી મહર્ષિ ચરક દ્વારા સુધારવામાં આવી, જે આજે "ચરક સંહિતા" તરીકે વંચાય છે. ચરક સંહિતા આગળ જતા દ્રીધબાલા દ્વારા સુધારવામાં આવી.
 
ચરક સંહિતામાં મુખ્ય ૮ વિભાગો નીચે પ્રમાણે છે : 
 
૧. સૂત્ર સ્થાન
 
૨. નિદાન સ્થાન 
 
૩. વિમન સ્થાન
 
૪. શરીર સ્થાન
 
૫. ઇન્દ્રિય સ્થાન
 
૬. ચિકિત્સા સ્થાન
 
૭. કલ્પ સ્થાન
 
૮. સિદ્ધિ સ્થાન 
 
આમ પુસ્તકમાં ૮ મુખ્ય પ્રકરણો હતા જેમાં ૧૨૦ પેટા પ્રકરણો અને બધું મળીને ૧૨૦૦૦  શ્લોકો હતા અને ૨૦૦૦ દવાઓ વિષે વર્ણન કરવામાં આવ્યું હતું. માનવ શરીરના લગભગ દરેક ભાગ સાથે સંબંધિત રોગો માટે સારવાર બતાવવામાં આવી હતી, તમામ દવાઓ અને ઉપચાર  કરવામાં કોઈ પણ રસાયણો ન હતા. બધા જ રોગો કુદરતી તત્ત્વો અને વનસ્પતિઓ દ્વારા સારા કરવામાં આવતા હતા.
 
== બાહ્ય કડીઓ ==
Line ૨૫ ⟶ ૫૧:
[[શ્રેણી:હિંદુ ધર્મ]]
[[શ્રેણી:સંસ્કૃત ગ્રંથ]]
[[શ્રેણી:લેખક]]