ચરક સંહિતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
[[ચિત્ર:Charak.jpg|thumb| ભારતમાં પતંજલિ યોગપીઠ કેમ્પસ, હરિદ્વાર માં મહર્ષિ ચરક નું સ્મારક]]
'''ચરક''' ( [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]   चरक) (~ 6 ઠ્ઠી - 2 જી સદી ઈ.સ. પૂર્વે ) પ્રાચીન કલા અને [[આયુર્વેદ]] વિજ્ઞાનમાં અતિ મહત્ત્વનો ફાળો આપવા બદલ ચરકનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત રહેશે. આયુર્વેદ એટલે ચિકિત્સા વિજ્ઞાન અને જીવનશૈલીની એવી પદ્ધતિ જે પ્રાચીન ભારતના સમયમાં વિકસાવવામાં આવી છે. મહર્ષિ ચરક " ચરક સંહિતા " લખવા બદલ જગપ્રસિદ્ધ છે. [[કાશ્મીર]]<nowiki/>ના વતની તરીકે જાણીતા ચરક આયુર્વેદ ચિકિત્સાના પિતામહ માનવામાં આવે છે.
 
મહર્ષિ ચરક એવી પહેલી વ્યક્તિ હતા અંગ્રેજી કહેવત "Prevention is better than cure "  એટલે કે  "ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે" એ સિદ્ધાંત હિમાયતી હતા. નીચેના વિધાન [[આચાર્ય]] ચરક ને સમર્પિત છે.એક [[ચિકિત્સક]] જે દર્દીના શરીરની અંદર પોતાના જ્ઞાનના દીવડા વડે ઊંડો ઉતરીને રોગનું મૂળ કારણ શું છે તે સમજી નથી શકતો તે ક્યારેય પણ દર્દીના રોગને નાબૂદ નથી કરી શકતો. તેણે પ્રથમ દર્દીના રોગને લગતાતમામ પરિબળોનો અભ્યાસ કરવો જેમાં સૌ પ્રથમ પરિબળ છે પર્યાવરણ, તેના અભ્યાસ બાદ જ તેને સારવાર કરવી જોઈએ. રોગની સારવાર કરતાં તેના મૂળનું કારણને રોકવું વધારે મહત્ત્વનું છે. આ ઉપરાંત મહર્ષિ ચરકના [[Physiology|શરીરવિજ્ઞાન]] , [[Etiology|રોગનિદાન]] અને [[Embryology|ગર્ભવિજ્ઞાન]]<nowiki/>ના યોગદાનને પણ બહોળા પાયે માનવામાં આવે છે.
 
'''ચરક સંહિતા''' એ [[હિંદુ ધર્મ]]નો [[આયુર્વેદ]] વિષયનો અતિસુક્ષ્મ પરિચય આપતો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથ [[સંસ્કૃત]] ભાષામાં લખવામાં આવેલ છે. આ ગ્રંથના ઉપદેશક અત્રિપુત્ર પુનર્વસુ, ગ્રંથકર્તા અગ્નિવેશ તેમ જ પ્રતિસંસ્કારક મહર્ષિ ચરક છે.