ધૃતરાષ્ટ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎પાછલા વર્ષો અને મૃત્યુ: જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૨૪:
 
==પાછલા વર્ષો અને મૃત્યુ==
યુધિષ્ઠિરને ઇંદ્રપ્રસ્થ અને હસ્તિનાપુર બન્નેના રાજા બનાવવામાં આવ્યાં. યુદ્ધમાં બન્ને પક્ષે ધણાં મહાન વીર અને અસંખ્ય સૈનિકો માર્યા ગયાં હતાં. યુધિષ્ઠિરે ફરી દયા બતાવીને ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરના રાજા બની રહેવા કહ્યું. ધૃતરાષ્ટ્રની ભૂલો અને તેના પુત્રોની દૃષ્ટતા છતાં યુધિષ્ઠિરે તેમને વડીલ તરીકે પૂરું સન્માન અને સલામતી આપી. ઘણાં વર્ષ રાજ્ય કર્યું માટે તે ગાંધારી કુંતી અને વિદુર સાથે વાન પ્રસ્થાશ્રમ માટે જંગલમાં ચાલ્યાં ગયાં અને હિમાલયનાઅહિમાલયના જંગલમાં લાગેલી એક દાવાનળમાં મૃત્યુ પામ્યાં.
 
{{મહાભારત}}