ધોરાજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Jaydeep vagadiya (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સ...
અંગ્રેજી વિકિમાંથી ઇતિહાસ મૂક્યો. વસ્તી ૨૦૧૧ના આંકડા અને અન્ય સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->
{{Infobox Indian Jurisdiction |
native_name = ધોરાજી |
type = નગર |
latd = 21.73 | longd = 70.45 |
locator_position = right |
state_name = ગુજરાત |
district = [[રાજકોટ જિલ્લો|રાજકોટ]] |
skyline = Dhoraji-2.JPG |
Line ૧૦ ⟶ ૧૧:
leader_title = |
leader_name = |
altitude = ૭૩ |
population_as_of = ૨૦૦૬૨૦૧૧ |
population_total = ૧,૩૫,૦૦૦|૮૪૫૪૫ |
population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/towns/dhoraji-population-rajkot-gujarat-802507|title=Dhoraji Population, Caste Data Rajkot Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|accessdate=૧૪ જૂન ૨૦૧૭}}</ref> |
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = +૯૧૨૮૨૪ |
postal_code = ૩૬૦૪૧૦ |
vehicle_code_range = |
sex_ratio = ૯૫૩ |
literacy = ૮૧.૮ |
unlocode = |
website = |
Line ૨૫ ⟶ ૨૮:
સ્થિતિ= ચકાસો
}}
[[File:Dhoraji Darbargadh Unique Carving 1.jpg|thumb|ધોરાજીના દરબારગઢના દરવાજાની કોતરણી]]
'''ધોરાજી''' શહેર [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નાં એક મહત્વનાં [[ધોરાજી તાલુકો|ધોરાજી તાલુકા]]નું મુખ્ય મથક છે.
[[File:Dhoraji Darbargadh Unique Carving 2.jpg|thumb|ધોરાજીના દરબારગઢની કોતરણી]]
'''ધોરાજી''' ({{ઉચ્ચારણ|Dhoraji correct pronunciation.ogg}}) શહેર [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નાં એક મહત્વનાં [[ધોરાજી તાલુકો|ધોરાજી તાલુકા]]નું મુખ્ય મથક છે.
 
== ઇતિહાસ ==
અઢારમી સદીના મધ્યમાં ધોરાજી [[જૂનાગઢ રજવાડું|જૂનાગઢ રજવાડા]]થી કુંભાજી દ્વિતિયના [[ગોંડલ રજવાડું|ગોંડલ રજવાડા]] વડે હસ્તગત કરાયું હતું.<ref>Imperial gazetteer of India: provincial series - Volume 9 - Page 395</ref> [[ગોંડલ]] નરેશ ભગવતસિંહજીનો જન્મ ધોરાજીના દરબારગઢમાં થયો હતો. તેમણે નગર રચના વિભાગ શરૂ કર્યો હતો અને ગોંડલ, ધોરાજી, [[ઉપલેટા]] અને [[પાટણવાવ (તા. ધોરાજી)|પાટણવાવ]]ના વિકાસ અને દેખરેખ માટે નિયમો અમલમાં મૂક્યા હતા.
 
રેલ્વેના આગમનની સાથે રેલ્વે સ્ટેશન અને ધોરાજીના જૂના નગરના વચ્ચેના ભાગનો ઝડપી વિકાસ થયો હતો.<ref>{{cite web|url=http://www.indiantravelportal.com/gujarat/dhoraji|title=Gujarat Dhoraji, Forts of Gujarat, Historical Monuments, Dhoraji Forts, Temple of Goddess Ashapura, Excursions of Dhoraji, Pani No Kotho in Gujarat|publisher=|accessdate=૨૭ ઓક્ટોબર ૨૦૧૬}}</ref>
 
== ભૂગોળ ==
ધોરાજી [[રાજકોટ]]-[[પોરબંદર]] રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ બ ઉપર રાજકોટથી ૮૭ કિમી દૂર આવેલું છે ધોરાજીનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૪૦ થી ૭૦.ર૦ રેખાંશ છે. તાલુકાની મુખ્ય નદીમાં [[ભાદર નદી| ભાદર]]નો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ જેટલો છે.
 
== મહત્વના સ્થળો ==
Line ૩૭ ⟶ ૪૭:
 
ધોરાજીમાં [[કપાસ]], [[મગફળી]], [[તલ]], [[સોયાબીન]], ધાણાં, [[એરંડો]], [[જીરૂ]] વગેરેનું વાવેતર થાય છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સ્ટબ}}