વાદળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 131 interwiki links, now provided by Wikidata on d:q8074 (translate me)
No edit summary
લીટી ૧:
[[Image:Img20050526 0007 at tannheim cumulus.jpg|thumb|right|વાદળ]]
'''વાદળ''' હવાહવામાં માંતરતા તરતાં પાણી નાપાણીના રેણુ કે બરફના કણો નોકણોનો સમુહ છે. વૈજ્ઞાનીક ભાષામાં વાદળ હવા અને પાણી કે બરફ નુંબરફનું કલીલ દ્રાવણ છે. વાદળો નોવાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવા માંકરવામાં આવે છે. જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઇ જાય છે ત્યારે બાષ્પ હવામાં મૌજુદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. અને જો તાપમાન વધુ પડતુ ઠંડુ હોયતોહોય તો પાણીનું ટીપું બરફ કણમાં ફેરવાય છે. શરૂઆત નાશરૂઆતના કણ કે ટીપાં નાટીપાંના કદ અત્યંત સુક્ષમસુક્ષ્મ હોય છે. સાનુકુળ પરીસ્થિતીમાંપરિસ્થિતીમાં હવામાં મૌજુદ બાષ્પ આવા ટીપાંઓ પર ઠંડી પડી તેમનુતેનું કદ વધારી સકેશકે છે. તે ઉપરાંત બે ટીપાંઓટીપાંઓના એકબીજામાં વિલિનીકરણથી પણ તેમનું કદ વધી સકેશકે છે. જ્યારે ટીપાંઓ નુટીપાંઓનું કદ પર્યાપ્ત માત્રામાં વધી જાય છે, ત્યારે આ ટીપાં વરસાદ સ્વરૂપસ્વરૂપે વરસે છે.
 
વાતાવરણમાં સંવંહન (convection)ની પ્રક્રિયા દરમ્યાન [[રૂ]]ના ઢગ જેવા વાદળ બને છે, જેને અંગ્રેજીમાં ક્યુમ્યુલસ વાદળ કહેવાય છે. આકાશમાં થરની જેમ છવાઇછવાઈ જાતાજતાં વાદળાવાદળાં સ્ટ્રેસ્સ તરીકે અને બહુ ઉંચે આકાશમાં બનતા તાંતણા જેવા વાદળ સિરસ્સિરસ તરીકે ઓળખાય છે.
 
મોટાભાગના વાદળો પૃથ્વીના ક્ષોભમંડળમાં નિર્માણ પામે છે. ક્યારેક સમતાપમંડળ કે mesosphereમાંમેસોસ્ફિયર (mesosphere)માં પણ વાદળાવાદળાં જોવા મળી જાય છે. પૃથ્વી સિવાય સુર્યમંડળના અન્ય ગ્રહો અને ચંદ્રો પર પણ વાદળ જોવા મળે છે. તેમના વિશિષ્ટ તાપમાન અને વાતાવરણીય વાયુઓના કારણે ત્યાં [[મિથેન]], [[એમોનિયા]] અને [[સલ્ફ્યુરીક એસિડ]]ના વાદળ બને છે.
== વાદળના પ્રકારો ==
 
"https://gu.wikipedia.org/wiki/વાદળ" થી મેળવેલ