સુરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:848F:8FDC:E29:48A0:E230:1DB4 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikBot...
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૯૮:
જેની સુરતવાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં રોજ ખુલ્લું મુકવામાં આવ્યું, જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. પહેલા અહીંથી ફ્કત દિલ્હીની સીધી સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ હવે મુંબઈની રોજની હવાઈ સેવા પણ શરુ કરાયેલ છે.
 
સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે "સુરતનું જમણ અને કાશીનું મરણ". હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે. માનવ સર્જીત યાર્ન એશિયામાં સૌથી મોટું માર્કેટ 'સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટ' સુરતમાં છે.
 
{{IndiaCensusPop|state=
"https://gu.wikipedia.org/wiki/સુરત" થી મેળવેલ