વાદળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૫:
 
મોટાભાગના વાદળો પૃથ્વીના ક્ષોભમંડળમાં નિર્માણ પામે છે. ક્યારેક સમતાપમંડળ કે મેસોસ્ફિયર (mesosphere)માં પણ વાદળાં જોવા મળી જાય છે. પૃથ્વી સિવાય સુર્યમંડળના અન્ય ગ્રહો અને ચંદ્રો પર પણ વાદળ જોવા મળે છે. તેમના વિશિષ્ટ તાપમાન અને વાતાવરણીય વાયુઓના કારણે ત્યાં [[મિથેન]], [[એમોનિયા]] અને [[સલ્ફ્યુરીક એસિડ]]ના વાદળ બને છે.
 
વાદળ ઍ
== વાદળના પ્રકારો ==
 
* સીરસ વાદળ : ઉચ્ચ આકાશ ના સફેદ વાદળ
* મોનસૂન વાદળ
 
{{sci-stub}}
"https://gu.wikipedia.org/wiki/વાદળ" થી મેળવેલ