હિતેન્દ્ર દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{Infobox Indian politician | name = હિતેન્દ્ર દેસાઇ | image = | birth_date = {{Birt...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૩:
}}
'''હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઇ''' ([[ઓગસ્ટ ૯|૯ ઓગસ્ટ]], ૧૯૧૫ - [[સપ્ટેમ્બર ૧૨|૧૨ સપ્ટેમ્બર]], ૧૯૯૩) [[ગુજરાત]]ના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હતા.
 
==રાજકીય કારકિર્દી==
હિતેન્દ્ર દેસાઇનો જન્મ [[સુરત]]માં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, [[ભારત છોડો]] ચળવળ સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ માટે જેલમાં મોકલાયેલા. તેઓએ મુંબઈ રાજ્યમાં શિક્ષણમંત્રી તરીકે પણ પદભાર સંભાળેલો.
Line ૩૨ ⟶ ૩૩:
 
==બાહ્ય કડીઓ==
* https://web.archive.org/web/20090625093249/http://www.mapsofindia.com/gujarat/government-and-politics/
 
{{ગુજરાતના મુખ્યમંત્રીઓ}}
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]]