ડોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આહવા તાલુકો.
લીટી ૩૦:
 
== ભૂગોળ ==
ડોન ગામ ડાંગના જંગલ વિસ્તારના ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટમાં લગભગ ૧,૦૦૦ મીટરની ઉંચાઇએ આવેલું છે, જે નજીકમાં આવેલા સાપુતારા કરતાં વધુ ઉંચાઇએઊંચાઈએ છે. તે આહવાથી ૩૩ કિમી અને સાપુતારાથી ૫૫ કિમીના અંતરે આવેલું છે. પહેલાં સાપુતારાથી તે ૮૫ કિમીના અંતરે હતું, પરંતુ ૨૦૧૩માં નવો માર્ગ બનતા આ અંતર ઘટી ગયું છે.<ref name="Thomas 2013">{{cite web | last=Thomas | first=Melvyn Reggie | title=Rise of a new don in south Gujarat | website=The Times of India | date=૧૫ જુલાઇ ૨૦૧૩ | url=http://timesofindia.indiatimes.com/city/surat/Rise-of-a-new-don-in-south-Gujarat/articleshow/21077469.cms | accessdate=૨૬ જુલાઇ ૨૦૧૬}}</ref>
 
== પર્યટન ==
સમગ્ર વર્ષ દરમિયાન ગામનું હવામાન આરામદાયક તાપમાન ધરાવે છે. આ પર્યટન સ્થળ સમૃદ્ધ જૈવિક સંપત્તિ ધરાવે છે. ગામમાં લગભગ ૧૨૦૦ જેટલી આદિવાસીઓની વસતી છે, જે સમૃદ્ધ ડાંગી સંસ્કૃતિ સાચવી રહ્યા છે. અહીં દ્રોણાચાર્યના નામથી જાણીતી ટેકરી આવેલી છે. ગામમાં પ્રવેશતા પહેલાં જળધોધ અને ગુફાઓ [[પાંડવા]] ગામ નજીક આવેલીઆવેલ છે.
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/ડોન" થી મેળવેલ