અહમદશાહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું વાક્યો સરખા કર્યા.
લીટી ૧:
[[File:The famous jaali from the Sidi Saiyyed mosque in Ahmedabad.jpg|right|220px|thumb| [[અમદાવાદ]] ખાતે, ગુજરાતનાં અહમદશાહ દ્વારા બંધાયેલ પ્રખ્યાત સિદી સૈયદની જાળી ]]
[[File:Ahmed Shah, Mausoleum.jpg |thumb|અહમદશાહની કબર]]
'''અહમદશાહ''' અથવા '''અહમદ શાહ પહેલો''' [[ગુજરાત]]ના [[મુઝફ્ફર વંશ]] અથવા મુઝફ્ફરીદ વંશનાં સુલતાન હતાં. તેમણે ઈ.સ. ૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. આજે, તેઓ '''અમદાવાદના અહેમદ શાહ બાદશાહ''' તરીકે જાણીતાં છે. તેમણે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ કર્ણાવતી અને આશાવલ નગરોની પાસે [[સાબરમતી નદી]]<nowiki/>ના કિનારે [[અમદાવાદ]] શહેરની સ્થાપના કરી અને તેને પાટણથી ગુજરાત સલ્તનતનું [[પાટનગર]] બનાવ્યુ. અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહનાં નામ પરથી પડ્યું છે.<ref name="baba">{{cite news | url=http://www.indianexpress.com/news/baba-maneknath-s-kin-keep-alive-600yr-old-tradition/698967 | title=Baba Maneknath’s kin keep alive 600-yr old tradition | work=ધ ઇન્ડિયન એક્સપ્રેસ | date=ઓક્ટોબર ૧૮, ૨૦૧૦ | accessdate=ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૩ | author=મોરે, અનુજ}}</ref>
 
સુલતાન અહમદશાહે સરખેજ ના સંત શેખ અહમદ ખટુગંજ બક્સ ની સલાહ થી સાબરમતી નદી ના કિનારે કણાૅવતી અને અાશાવલની પાસે શહેર આબાદ બને અને તેના નામ પરથી અહમદાબાદની 26 ફેબ. , 1411 ના રોજ સ્થાપના કરી અા સાથે અહમદશાહે રાજધાની પાટણ થી અહમદાબાદ કરી. જેને હાલ અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. 
 
== સંદર્ભ ==