સુરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અ.રે. ઇન્ફોબોક્સ સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૭૮:
== સુરતનાં ભવિષ્યના પ્રોજેક્ટ ==
* [[સુરત બી.આર. ટી. એસ.|બી.આર.ટી.એસ પરીયોજના]]
* રીવરફ્રન્ટ યોજનાયોજન
* દિલ્હીગેટ ફ્લાયઓવર બ્રિજ
* પંડિત દિનદયાલ ઉપાધ્યાય કેબલ સ્ટેઇડ બ્રિજ: સુરતના આઠવા અને અડાજણ વિસ્તારને જોડતો પંડિત દિનદયાલ ઉપાધ્યાય પૂલ બનાવવામાં આવશે. આ પૂલ કેબલ સ્ટેઇડ બ્રિજ (Cable Stayed Bridge) પ્રકારનો હશે, એટલે કે બે ઊંચા થાંભલા પરથી તારના જાડા દોરડા (કેબલ) પરથી લટકાવીને તેને આધાર આપવામાં આવશે. અંદાજીત ૧૪૩.૬૫ કરોડના ખર્ચે આ પૂલ તૈયાર થશે. તારના દોરડાના આધારે લટકતો ભાગ ૩૦૦ મીટરનો હશે અને તેનો કોન્ટ્રાક્ટ મુંબઈની કંપની ગેમોન ઇન્ડિયા લિમીટેડને આપવામાં આવ્યો છે<ref>{{cite web |url= https://www.suratmunicipal.gov.in/Bridgecell/Bridgecell_proj065.aspx|title= Construction of " Pandit Dindayal Upadhyay" Cable Stay Bridge across river Tapi joining Athwa & Adajan|author= સુરત મહાનગર પાલિકા|date= |work= |publisher= Surat Municipal Corporation|accessdate=૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫|archiveurl= http://web.archive.org/web/20150914090445/https://www.suratmunicipal.gov.in/Bridgecell/Bridgecell_proj065.aspx|archivedate=૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref>.
"https://gu.wikipedia.org/wiki/સુરત" થી મેળવેલ