અતિસાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
બિનગુજરાતી સદસ્યના ફેરફારોને જૂની સ્થિતિએ પુર્વવત કર્યા
નાનું ચિત્ર પરિમાણ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૨:
આ આંતરડામાં અધિક દ્રવ જમા થતા, આંતરડા દ્વારા તરલ પદાર્થ ને ઓછી માત્રામાં અવશોષિત કરવાથી કે આંતરડામાં મળ ના ઝડપથી પસાર થવાથી થાય છે.
== પ્રકાર ==
[[ચિત્ર:Stomach colon rectum diagram.svg|||thumb|250px|આંત્ર માર્ગનું ચિત્ર]]
ડાયરિયા ની બે સ્થિતિઓ હોય છે-
એક, જેમાં દિવસમાં પાંચ વાર થી અધિક મળ ત્યાગ કરવો પડે છે કે પતલું મળ આવે છે. આને ડાયરિયાની ગંભીર સ્થિતિ કહી શકાય છે. આનુપાતિક ડાયરિયામાં વ્યક્તિ સામાન્યતઃ જેટલી વાર મળ ત્યાગે છે તેનાથી અમુક વધુ વાર અને થોડું પતલું મળ ત્યાગે છે.