ગોધરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બે સંદર્ભ. પ્રવાસન->જોવાલાયક સ્થળો.
લીટી ૨૯:
ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, ગોદ્દહ, ગોધ્રા અને ગોધરા એવા નામો હતા. ગોધરા મોર્યકાળની સત્તાનો ભાગરુપ નગર હતું. એ વખતના અવશેષોમાં ગોધરાનો ઉલ્લેખ વિજય છાવણી તરીકે કરવામાં આવ્યો હતો. સલ્તનત કાળ દરમિયાન ગોધરા ગાયો ચરવાની ભૂમિ તરીકે જાણીતું હતું. ચાંપાનેરથી ગોધરા ગાયો ચરવા માટે આવતી હતી એવી લોકવાયકાઓ પ્રચલિત હતી. વિક્રમ સંવત ૧૨૭૪માં ગોધરામાં ચાલુક્ય વંશનો કણ્વ નામનો રાજા રાજ્ય કરતો હતો. બ્રિટિશકાળ દરમિયાન ગોધરા પ્રસિદ્ધ વિપ્લવકારી તાત્યા ટોપેની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું. ૨૦મી સદીની શરુઆતમાં ગોધરા સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓથી ધમધમતું થયું હતું.
 
૧૯૧૭માં ગોધરા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સૌપ્રથમ વખત મહાત્મા ગાંધીને મળ્યા હતા અને તે પછી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા.<ref>{{cite book|title=Patel a Life|last=|date=૧ જાન્યુઆરી ૨૦૧૧|publisher=Navjivan trust|year=|isbn=8172291388|location=|pages=|last1=Gandhi|first1=Rajmohan|accessdate=૨ જૂન ૨૦૧૭}}</ref>
ઇ.સ. ૨૦૦૨માં અહીં માનવીઓના મોટા ટોળાંએ સાબરમતિ એક્સ્પ્રેસ ટ્રેનને આગ ચાંપતા સત્તાવાર રીતે ૫૯ લોકો જીવતા બળી ગયાં હતાં. આ ઘટનાને પગલે ગુજરાત ભરમાં હિંસા ભડકી ઉઠી હતી જેમાં આશરે ૧,૦૦૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. આ કારણે આજે મિડિયાનાં પ્રતાપે ગોધરાનું નામ દેશ વિદેશમાં જાણીતું થઇ ગયું છે. આ અનિચ્છનીય અને દુખદ ઘટના રહી હતી.{{સંદર્ભ}}
 
ઇ.સ. ૨૦૦૨માં અહીં માનવીઓના મોટા ટોળાંએ સાબરમતિ એક્સ્પ્રેસ ટ્રેનને આગ ચાંપતા સત્તાવાર રીતે ૫૯ લોકો જીવતા બળી ગયાં હતાં.<ref>{{cite web|url=http://www.thehindu.com/news/national/article1513008.ece?homepage=true&sms_ss=email&at_xt=4d732c194ed160ba%2C0|title=It was not a random attack on S-6 but kar sevaks were targeted, says judge|date=૬ માર્ચ ૨૦૧૧|publisher=|accessdate=|first1=Manas|last1=Dasgupta|access-date=૨૭ ઓક્ટોબર ૨૦૧૬|work=ધ હિન્દુ}}</ref> આ ઘટનાને પગલે ગુજરાત ભરમાં હિંસા ભડકી ઉઠી હતી જેમાં આશરે ૧,૦૦૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. આ કારણે આજે મિડિયાનાં પ્રતાપે ગોધરાનું નામ દેશ વિદેશમાં જાણીતું થઇ ગયું છે. આ અનિચ્છનીય અને દુખદ ઘટના રહી હતીહતું.{{સંદર્ભ}}
 
== ભૂગોળ ==
ગોધરા {{coor d|22.776|N|73.618|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Godhra2.html Falling Rain Genomics, Inc - ગોધરા]</ref> પર વસેલું છે.
 
==જોવાલાયક સ્થળો==
==પ્રવાસન==
[[File:Nehru Park Godhra.jpg|thumb|બસ સ્ટેન્ડ પાસે આવેલો નેહરુ બાગ]]
[[ચિત્ર:Ramsagar Lake Godhra.jpg|thumb|રામસાગર તળાવ, ગોધરા]]
Line ૪૨ ⟶ ૪૪:
* કનેલાવ તળાવ
* વાવડી બુઝુર્ગ હનુમાન મંદિર
* રામ સાગરરામસાગર તળાવ
* ચબૂતરો
* બગીચો