ગોધરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વસ્તી ૨૦૧૧.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૦:
leader_name = |
altitude = |
population_as_of = ૨૦૦૧૨૦૧૧ |
population_total = ૧,૨૧૪૩,૮૫૨|૬૪૪ |
population_total_cite = <ref>{{Cite web|url=http://www.censusindia.co.in/towns/godhra-population-panchmahal-gujarat-802585|title=Godhra Population, Caste Data Panchmahal Gujarat - Census India|website=www.censusindia.co.in|language=en-US|accessdate=૧૩ જુલાઇ ૨૦૧૭}}</ref> |
population_density = |
area_magnitude= sq. km |
Line ૧૮ ⟶ ૧૯:
postal_code = ૩૮૯૦૦૧|
vehicle_code_range = GJ-૧૭|
sex_ratio = ૯૩૫ |
literacy = ૮૭.૫ |
unlocode = |
website = |
footnotes = |
|સ્થિતિ=ચકાસો
}}
'''ગોધરા''' શહેર [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ જિલ્લા]]નું તેમ જ [[ગોધરા તાલુકો|ગોધરા તાલુકાનું]] મુખ્યમથક છે. અમદાવાદથી મધ્ય-પ્રદેશ તરફ જતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯]] પરનું આ વ્યાવસાયિક કેન્દ્ર છે. ગોધરા [[વડોદરા]]થી [[દિલ્હી]] જતા રેલ્વે માર્ગ પરનું મહત્વનું સ્ટેશન છે. આ ઉપરાંત [[વાપી]]થી [[શામળાજી]] જતો રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પણ અહીંથી પસાર થાય છે.
 
== ઇતિહાસ ==
ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, ગોદ્દહ, ગોધ્રા અને ગોધરા એવા નામો હતા. ગોધરા મોર્યકાળની સત્તાનો ભાગરુપ નગર હતું. એ વખતના અવશેષોમાં ગોધરાનો ઉલ્લેખ વિજય છાવણી તરીકે કરવામાં આવ્યો હતો. સલ્તનત કાળ દરમિયાન ગોધરા ગાયો ચરવાની ભૂમિ તરીકે જાણીતું હતું. ચાંપાનેરથી ગોધરા ગાયો ચરવા માટે આવતી હતી એવી લોકવાયકાઓ પ્રચલિત હતી. વિક્રમ સંવત ૧૨૭૪માં ગોધરામાં ચાલુક્ય વંશનો કણ્વ નામનો રાજા રાજ્ય કરતો હતો. બ્રિટિશકાળ દરમિયાન ગોધરા પ્રસિદ્ધ વિપ્લવકારી તાત્યા ટોપેની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું. ૨૦મી સદીની શરુઆતમાં ગોધરા સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓથી ધમધમતું થયું હતું.
 
Line ૩૬ ⟶ ૩૮:
ગોધરા {{coor d|22.776|N|73.618|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Godhra2.html Falling Rain Genomics, Inc - ગોધરા]</ref> પર વસેલું છે.
 
== જોવાલાયક સ્થળો ==
[[File:Nehru Park Godhra.jpg|thumb|બસ સ્ટેન્ડ પાસે આવેલો નેહરુ બાગ]]
[[ચિત્ર:Ramsagar Lake Godhra.jpg|thumb|રામસાગર તળાવ, ગોધરા]]