વનરાજ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
please translate from English Wikipedia.
Nizil Shah (talk)એ કરેલો ફેરફાર 497013 પાછો વાળ્યો
લીટી ૧:
{{translate}}
{{Infobox royalty
| image = Vanraj Chavda Gujarat Ruler.jpg
Line ૭ ⟶ ૬:
| successor = [[મૂળરાજ સોલંકી|મૂળરાજ]] ([[સોલંકી વંશ]])
}}
'''વનરાજ ચાવડા'''  [[ચાવડા વંશ]]નો સૌથી વધુ પ્રખ્યાત રાજા હતો, જે વંશે [[ગુજરાત]]માં ઇસ ૭૪૬થી ૯૪૨ સુધી રાજ્ય કર્યું હતું.<ref>{{cite book| title =History of mediaeval Hindu India, Volume 1 | author =Chintaman Vinayak Vaidya| publisher =Cosmo Publications| year =૧૯૭૯ | page = ૩૫૫ |url=http://books.google.co.in/books?id=sXpDAAAAYAAJ&q=history+is+all+about+gurjara&dq=history+is+all+about+gurjara&lr=&cd=40}}</ref>
 
== જીવન ==
Line ૧૫ ⟶ ૧૪:
સાતમી સદીમાં, [[પંચાસર (તા. સમી)|પંચાસર]] ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જય શિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ, બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page= ૩૪૫}}
 
તેની પત્નિ [[રાધનપુર]]ના જંગલોમાં નાસી ગઇ અને તેણે પુત્ર વનરાજ ચાવડાને જન્મ આપ્યો.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}} જંગલમાં જન્મ થયો હોવાથી તે પુત્રનું નામ વનરાજ (વનનો રાજા) પાડવામાં આવ્યું. તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને તેણે શૈક્ષણિક તેમજ લશ્કરી તાલીમ મેળવી.  તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ{{સંદર્ભ}}  ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}}  અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું.  તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}}
 
વનરાજ ચાવડા પછી તેનો પુત્ર યોગરાજ ચાવડા ગાદીએ આવ્યો હતો.