ગાંધીનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું ૨૦૧૧ વસ્તી. કડીઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૧:
| state_name = Gujarat
| state_name2= ગુજરાત
| district = [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર]]
| leader_title = મ્યુનિસિપલ કમિશ્નર
| leader_name = આર.સી.ખારસાન
| altitude = 81
| population_as_of = ૨૦૦૧૨૦૧૧
| population_total = 195891206167
| population_total_cite = <ref>{{cite web|url=http://www.citypopulation.de/php/india-gujarat.php|title=Gujarat (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts|publisher=}}</ref>
| area_total = 177
| area_telephone = ૦૭૯
| postal_code = ૩૮૨૦૧૦
| vehicle_code_range = GJ-18
| સ્થિતિ = યોગ્ય
}}
'''ગાંધીનગર''' [[ગુજરાત]] રાજ્યનું [[પાટનગર]] છે. ગાંધીનગર અને [[ચંડીગઢ]] એ બન્ને [[ભારત]]ના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા [[મહાત્મા ગાંધી]]ના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી [[ડૉ. જીવરાજ મહેતા|જીવરાજ મહેતાએમહેતા]]એ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી [[હિતેન્દ્ર દેસાઇ|હિતેન્દ્રભાઇ દેસાઇ]] હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.<ref>[http://epaper.timesofindia.com/Default/Layout/Includes/TOINEW/ArtWin.asp?From=Archive&Skin=TOINEW&BaseHref=TOIA%2F2011%2F05%2F31&ViewMode=HTML&EntityId=Ar00103&AppName=1 શહેરના મૂળ પ્લાનરની ચેતવણી: નવી વિકાસ યોજના ગાંધીનગરને મારી નાખશે]. ''The Times of India''.</ref><ref>[http://www.angelfire.com/indie/pmapte Architecture,Low Cost Housing,Regional Planning,Urban Development,Town Planner,Housing,India,Prakash,Madhusudan,Apte,Eisenhover,Gandhinagar,Urban Planning,Urban Growth]. Angelfire.com (21 June 2014).</ref><ref>The building of GANDHINAGAR NEW CAPITAL OF GUJARAT:INDIA, Prakash Madhusudan Apte, Power Publishers, March 2012</ref>
 
== ગાંધીનગર શહેર ==