ઇસ્લામીક પંચાંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →મહિનાઓ: minor correction.. |
trans.... |
||
લીટી ૪:
ઇસ્લામીક મહિનાઓનાં નામ નીચે પ્રમાણે છે:<ref>{{cite book | author =B. van Dalen |coauthors = R.S. Humphreys; A.K.S Lambton, ''et al.'' | editor = P.J. Bearman, Th. Bianquis, [[Clifford Edmund Bosworth|C.E. Bosworth]], E. van Donzel and W.P. Heinrichs | title = Tarikh| publisher = Brill Academic Publishers | id = ISSN 1573-3912}} (''Encyclopaedia of Islam'' Online)</ref>
# [[મહોરમ]] ([[:en:Muharram|Muharram]] محرّم )
# [[સફર]] ([[:en:Safar|Safar]] صفر )
# [[રબ્બિ ઉલ અવલ]] ([[:en:Rabi' al-awwal|Rabi' al-awwal]] (Rabī' I) ربيع الأول )
# [[રબ્બિ ઉલ આખિર]] ([[:en:Rabi' al-thani|Rabi' al-thani]] (Rabī' II) ربيع الآخر أو ربيع الثاني )
# [[જમાદિ ઉલ અવલ]] ([[:en:Jumada al-awwal|Jumada al-awwal]] (Jumādā I) جمادى الاول )
# [[જમાદિ ઉલ આખિર]] ([[:en:Jumada al-thani|Jumada al-thani]] (કે Jumādā al-akhir) (Jumādā II) جمادى الآخر أو جمادى الثاني )
# [[રજ્જબ]] ([[:en:Rajab|Rajab]] رجب (કે Rajab al Murajab))
# [[શાબાન]] ([[:en:Sha'aban|Sha'aban]] شعبان (કે Sha'abān al Moazam))
# [[રમઝાન]] ([[:en:Ramadan (calendar month)|Ramadan]] رمضان (કે Ramzān))
# [[સવાલ]] ([[:en:Shawwal|Shawwal]] شوّال (કે Shawwal al Mukarram))
# [[જિલકદ]] ([[:en:Dhu al-Qi'dah|Dhu al-Qi'dah]] ذو القعدة )
# [[જિલહજ]] ([[:en:Dhu al-Hijjah|Dhu al-Hijjah]] ذو الحجة )
ઇસ્લામીક પંચાંગના બધા મહિનાઓમાં, [[રમઝાન]] વધુ આદરણીય ગણાય છે. [[મુસ્લિમ]] લોકો આ માસ દરમિયાન [[રોજા]] રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.
==અઠવાડીયાનાં દિવસો==
[[અરેબીક ભાષા]]માં ([[:en:Arabic language|Arabic language]]), [[હિબ્રુ ભાષા]] ([[:en:Hebrew language|Hebrew language]])ની જેમ, અઠવાડિયાનો પ્રથમ દિવસનો ગ્રહીય સપ્તાહનાં [[રવિવાર]] શાથે મેળ ખાતો હોય છે. ઇસ્લામીક અને યહુદી દિવસ સૂર્યાસ્તથી શરૂ થાય છે. જ્યારે મધ્યકાલિન ક્રિશ્ચિયન અને ગ્રહીય દિવસ મધ્યરાત્રીથી શરૂ થાય છે.<ref>Trawicky (2000) p. 232</ref> મુસ્લિમ લોકો [[જુમ્મા]] (શુક્રવાર)ના દિવસે, ખાસ બંદગી કરવા માટે, મસ્જિદમાં બપોરનાં સમયે એકઠા થાય છે. આથી 'જુમ્મા' (શુક્રવાર)ના દિવસને સાપ્તાહિક રજાના દિવસ તરીકે મનાવાય છે. આથી ત્યાર પછીનો દિવસ [[શનિચર]] (શનિવાર) કામકાજી સપ્તાહનો પ્રથમ દિવસ બને છે.
: <sub>અહીં આપેલ ઇસ્લામીક વારનાં નામ [[ઉર્દુ ભાષા]]માં છે.</sub>
# '''ઇતવાર''' (اتوار) (yawm al-aḥad يوم الأحد
# '''પીર''' (پير) (yawm al-ithnayn يوم الإثنين (
# '''મંગલ''' (منگل) (yawm ath-thulaathaaʼ يوم الثلاثاء (
# '''બુધ''' (بدھ) (yawm al-arbiʻaaʼ يوم الأربعاء (
# '''જુમ્એ રાત''' (جمعرات) (yawm al-khamīs يوم الخميس (
# '''જુમ્મા''' (جمعہ) (yawm al-jumʻa يوم الجمعة (
# '''શનિચર''' ( ہفتہ) (yawm as-sabt يوم السبت (
==મહત્વની તારીખો==
|