નિવસન તંત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૪:
 
==જૈવિક ઘટકો==
નિવસન તંત્રનાં જૈવિક ઘટકોમાં પ્રાણીઓ, વનસ્પતિ અને સુક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકોને પોષણ પદ્ધતિના આધારે બે પ્રકારમાં વિભાજીત કરી શકાય છે: (૧) '''ઉત્પાદકો''': નિવસન તંત્રના જૈવિક ઘટકો પોતનો ખોરાક પ્રકાશસંષ્લેશણથી જાતે જ તૈયાર કરે છે. આથી તેઓને સ્વપોષી ઘટકો પણ કહેવાય છે. દા.ત. લીલી [[વનસ્પતિ]], [[લીલ]] અને [[જીવાણું]] અને (૨) '''ઉપભોકતા''': નિવસન તંત્રના આ જૈવિક ઘટકો પોતના ખોરાક માટે ઉત્પાદકો પર આધાર રાખે છે. માટે જ તેઓને પરપોષી ઘટકો પણ કહેવાય છે, દા.ત. પરોપજીવી વનસ્પતિ, [[પ્રાણી]], [[ફૂગ]], વગેરે.
 
==અજૈવિક ઘટકો==