ગોપાલકૃષ્ણ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{Infobox Indian politician | image = Gopalkrishna Gandhi - Chatham House 2010.jpg | image_size = | caption =...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનુંNo edit summary
લીટી ૨૭:
}}
 
'''ગોપાલકૃષ્ણ દેવદાસ ગાંધી''' (જન્મ [[એપ્રિલ ૨૨]], ૧૯૪૬) એ [[મહાત્મા ગાંધી]]ના પૌત્ર છે, ભારતીય સનદી સેવા (IAS)નાં અધિકારી અને રાજદ્વારી છે, જેઓએ ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી [[પશ્ચિમ બંગાળ]]નાં ૨૨માં રાજ્યપાલ તરીકે સેવાઓ આપેલી હતી.<ref>{{cite web| title = At farewell, Gopalkrishna Gandhi calls for change in mindsets - The Hindu | url = http://www.thehindu.com/news/national/article64508.ece|date=ડિસેમ્બર ૧૩, ૨૦૦૯| accessdate = ૨૦૧૩-૧૧-૨૯}}</ref> પૂર્વ સનદી અધિકારી તરીકે તેઓએ અન્ય વહિવટી તથા રાજદ્વારી પદોની સાથે સાથે [[ભારતના રાષ્ટ્રપતિ]]ના સચીવ તરીકે તથા [[દક્ષિણ આફ્રિકા]] અને [[શ્રીલંકા]]માં ઉચ્ચાયુક્ત તરીકે પણ સેવાઓ આપેલી છે.<ref name="gg1">[http://www.outlookindia.com/article.aspx?234468 Gopal Gandhi] ''outlookindia.com''. Apr 23, 2007. Retrieved 15 January 2014</ref> તેઓ ૨૦૧૭ની [[ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૨૦૧૭|ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં]] [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]] અને સાથી પક્ષો પ્રેરીત યુ.પી.એ.ના ઉમેદવાર છે.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/gopalkrishna-gandhi-is-oppositions-nominee-for-vice-president-report/articleshow/59541414.cms|title=Gopalkrishna Gandhi is opposition's nominee for vice president: Report - Times of India|publisher=}}</ref>.
 
==સંદર્ભો==