બોટાદ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎તાલુકા
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ઇન્ફોબોક્સ અપડેટ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox Indian Jurisdictionsettlement
| typename = બોટાદ જિલ્લો
| settlement_type = [[ગુજરાતના જિલ્લાઓ|ગુજરાતનો જિલ્લો]]
| native_name = બોટાદ જિલ્લો
| subdivision_type = દેશ
| state_name = ગુજરાત
| subdivision_name = [[ભારત]]
| hq = બોટાદ
| subdivision_type1 = રાજ્ય
| taluk_names = [[ગઢડા]], [[બોટાદ]], [[બરવાળા]], [[રાણપુર]]
| state_namesubdivision_name1 = [[ગુજરાત]]
| latd =22.1721668|latm =|lats =
| image_map = Gujarat Botad district locator map.png
| longd=71.6245837|longm=|longs=
| map_caption = ગુજરાતમાં સ્થાન
| locator_position = left
| established_title = <!-- Established -->
| leader_title_1 = જિલ્લા ક્લેક્ટર
| established_date = ૧૫ ઓગસ્ટ ૨૦૧૩
| leader_name_1 = એસ.કે. પંડ્યા
| population_as_of = ૨૦૧૧
| area_total = ૨૫૬૪
| population_footnotes =
| altitude =
| population_total = ૬,૫૨,૦૦૦652000
| area_total_km2 =
| population_as_of = ૨૦૧૧
| demographics_type1 = ભાષાઓ
| population_density =
| demographics1_title1 = અધિકૃત
| website = botad.gujarat.gov.in
| demographics1_info1 = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]], [[હિંદી ભાષા|હિંદી]]
|સ્થિતિ=યોગ્ય}}
| timezone1 = [[ભારતીય માનક સમય|IST]]
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> ૩૬૪૭૧૦
| website = https://botad.gujarat.gov.in
}}
'''બોટાદ જિલ્લો''' એ ગુજરાતનો એક જિલ્લો છે. [[બોટાદ]] તેનું મુખ્યમથક છે.
 
'''બોટાદ જિલ્લો''' એ ગુજરાતનો એક જિલ્લો છે. [[બોટાદ]] તેનું મુખ્યમથક છે. બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી [[નરેન્દ્ર મોદીએમોદી]]<nowiki/>એ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી<ref name="દિભા૦૪૧૦૧૨"> {{cite web |url= http://www.divyabhaskar.co.in/news/GUJ-2155740-3877434.html|title= બોટાદ જિલ્લો બનતાં વિકાસ વધશે : લોક હાલાકી ઘટશે|author= ગૌરાંગ વસાણી. બોટાદ|date= ૦૪ ઓક્ટોબર ૨૦૧૨|work= સમાચાર|publisher= દિવ્ય ભાસ્કર|accessdate= ૨૭ ઓક્ટોબર ૨૦૧૫|archiveurl = http://web.archive.org/web/20151027104327/http://www.divyabhaskar.co.in/news/GUJ-2155740-3877434.html|archivedate =૨૭ ઓક્ટોબર ૨૦૧૫}}</ref>.બોટાદ જિલ્લાની રચના [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ]] અને [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે. <ref>{{cite web |url= http://vtvgujarati.com/news.php?id=8042|title= ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ વિધિવત રીતે કાર્યરત|author= http://vtvgujarati.com/|date= ૧૩ ઓગષ્ટ ૨૦૧૩|work= સમાચાર|publisher= V tv News|accessdate= ૨૭ ઓક્ટોબર ૨૦૧૫|archiveurl = http://web.archive.org/web/20151027105354/http://vtvgujarati.com/news.php?id=8042|archivedate =૨૭ ઓક્ટોબર ૨૦૧૫}}</ref><ref name="દિભા૦૪૧૦૧૨" />. ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકા તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું. બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.
 
બોટાદ જિલ્લો [[ગઢડા]] સ્વામિનારાયણ મંદિર, [[સાળંગપુર]]ના હનુમાન મંદિર, હિરા ઉદ્યોગ વગેરે માટે પ્રખ્યાત છે.
 
== ભૂગોળ ==
==ભૌગોલિક==
ભૌગોલિક દ્રષ્ટીએ બોટાદ જિલ્લાની ઉત્તરમાં [[સુરેન્દ્રનગર જિલ્લો]], પશ્ચિમે [[રાજકોટ જિલ્લો]], દક્ષિણમાં [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] અને [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]] તથા પૂર્વે [[અમદાવાદ જિલ્લો]] આવેલા છે. સુખભાદર નદી બોટાદ જિલ્લાની ઉત્તરી સરહદે રાણપુર તાલુકામાં વહે છે. કાળુભાર નદી બોટાદ જિલ્લાની દક્ષિણ છેડે ગઢડા તાલુકામાં વહે છે. જિલ્લો ૭૧પૂર્વ અક્ષાંક્ષવૃત અને ૨૨ ઉત્તરીય અક્ષાંક્ષવૃત અને ૪૨ પુર્વ રેખાંશવૃત થી ૧૦ ઉત્તરીય રેખાંશવૃત વચ્ચે આવેલો છે<ref> {{cite web |url= http://botad.gujarat.gov.in/about-botad?lang=Gujarati|title= બોટાદ વિષે|author= |date= |work= સરકારી|publisher= જિલ્લા કલેક્ટરેટ, બોટાદ |accessdate= ૨૭ ઓક્ટોબર ૨૦૧૫|archiveurl = http://web.archive.org/web/20151027110302/http://botad.gujarat.gov.in/about-botad?lang=Gujarati|archivedate = ૨૭ ઓક્ટોબર ૨૦૧૫}}</ref>.
 
Line ૪૫ ⟶ ૫૧:
# નાના ભડલા સંત રોહીદાસ મંદિર
 
{{ઢાંચો:બોટાદ જિલ્લાના તાલુકાઓ}}
 
==સંદર્ભો==