ભચાઉ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું માનક સમયનું ગુજરાતી.
હાલે ભચાઉ શહેરમાં ૩૯૫૩૨ની વસ્તિ ઘરાવે છે. અને ભચાઉ નગરપાલિકા છે.
લીટી ૬૨:
'''ભચાઉ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]નો મહત્વના [[ભચાઉ તાલુકો|ભચાઉ તાલુકા]]માં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
 
૧૯૫૬ના અંજાર ભૂકંપ<ref name=h>{{cite news|title=Quake rocks Kutch|url=http://www.hindu.com/2006/07/24/stories/2006072400940900.htm|accessdate=૧૬ ડિસેમ્બર ૨૦૧૩|newspaper=The Hindu|date=૨૪ જુલાઇ ૧૯૫૬}}</ref> અને [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ]]ને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું. હાલે ભચાઉ શહેરની ૩૯૫૩૨ની વસ્તિ ઘરાવેે છે.
 
ભચાઉ નગરપાલિકા છે.
 
== ભૂગોળ ==
"https://gu.wikipedia.org/wiki/ભચાઉ" થી મેળવેલ