ચાણક્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૯:
 
== બાળપણ ==
ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર [[પાટલીપુત્ર]]માં થયો હતો. ત્યારના સમયમાં મગધ રાજ્ય ખૂબજ શક્તિશાળી રાજ્ય ગણાતું. પાટલીપુત્રમાં નંદ વંશનુ રાજ્ય હતું અને તેનો રાજા ધનનંદ એક અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો આળસુ રાજા હતો. ચણક તેના મંત્રી હતા (એક મત મુજબ ધનનંદના મંત્રી નુ નામ શકટાલ હતું, જયારે ચાણક્યના પિતા આચાર્ય ચણક એક શિક્ષક હતા) પરંતુ ધનનંદે તેને અપમાન કરી કાઢી મુકેલા જેના કારણે પાછળથી ચણકનું મૃત્યુ થયેલું અને ચાણક્ય (વિષ્ણુગુપ્ત) રાજ્ય છોડી [[તક્ષશિલા]] વિધ્યાપીઠમાં ભણવા ગયેલા '''raja dhannande karela apman no badlo leva te jagya chodi chalya gaya hata ane teni sathe badlo leva mate ek garib parivar na putra(chandragupt) sheri ma ramta joyo ane tene raja banavyo. Bap kyarek to itihas vancho badhu wikipedia ma na male ato 50% hakikat batave che'''
 
ચાણક્યની દાંતપંક્તિ જોઇ કોઇ બ્રાહ્મણે કહેલું કે આ બાળક મહાન થશે પરંતુ તેની માતાને ભૂલી જશે. આથી, વિષ્ણુગુપ્તે તેનો આગળનો દાંત તોડી નાંખેલો.